Not Set/ પાટણનાં હવસખોર ડૉક્ટરની કામલીલાનો વિડીયો થયો વાઇરલ

પાટણનાં એક ખાનગી ડોક્ટરની કામલીલાનો પર્દાફાશ થયો છે. ડોક્ટર અને તેના પુત્રનાં અશ્ચિલ કૃત્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થતા સમગ્ર પંથકમાં ચકાચાર મચી ગઈ છે. ડોક્ટર અને તેના પુત્ર દ્વારા સારવાર અર્થે આવતી મહિલાઓ સાથે આશ્ચિલ હરકતો કરવામાં આવતી હતી. છેલ્લા ઘણા સમયથી ચાલતી આ પાપલીલા ઉજાગર થતા ગ્રામજનો ભડકી ઉઠ્યા હતા. ગ્રામજનોએ હોસ્પિટલમાં […]

Top Stories Gujarat Others Videos
patan dr પાટણનાં હવસખોર ડૉક્ટરની કામલીલાનો વિડીયો થયો વાઇરલ

પાટણનાં એક ખાનગી ડોક્ટરની કામલીલાનો પર્દાફાશ થયો છે. ડોક્ટર અને તેના પુત્રનાં અશ્ચિલ કૃત્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થતા સમગ્ર પંથકમાં ચકાચાર મચી ગઈ છે. ડોક્ટર અને તેના પુત્ર દ્વારા સારવાર અર્થે આવતી મહિલાઓ સાથે આશ્ચિલ હરકતો કરવામાં આવતી હતી. છેલ્લા ઘણા સમયથી ચાલતી આ પાપલીલા ઉજાગર થતા ગ્રામજનો ભડકી ઉઠ્યા હતા.

ગ્રામજનોએ હોસ્પિટલમાં ઘુસી હવસખોર ડોક્ટર અને તેના પુત્રને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યા છે.  પોલીસે પિતા પુત્ર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ તબીબની હવસનો ભોગ બનનાર પીડિતાના પિતા સમી પોલીસ મથક પહોચ્યા. પીડિતાના પિતાએ તબીબ વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હવસખોર પિતા પુત્ર સામે કડક કાર્યવાહીની માગ કરી છે. તો ગ્રામજનો દ્વારા પણ આંદોલનની ચીમકી આપી તબીબ અને તેના પુત્ર વિરૂદ્ધ અસરકારક કાર્યવાહીની માગ કરી છે.

જુઓ હવસખોર કામાંધ ડૉક્ટરની કામલીલના પર આ અહેવાલ……..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.