Not Set/ Viral Photos : અનન્યા પાંડેનો આ ફોટો જોઇ લોકોએ કરી ટ્રોલ, કહ્યુ આ ભિખારી કોણ છે

બોલિવુડ એક્ટર ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે એક્ટિંગની સાથે તેની સુંદરતાને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. અનન્યાનાં ઇન્સ્ટાગ્રામ પર 4.5 મિલિયન ફોલોવર્સ છે. અનન્યાનાં ફોટો જોત જોતામાં જ વાયરલ થઇ જાય છે. તાજેતરમાં અનન્યા પાંડેની એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે આ ફોટોમાં ડ્રેસિંગ સેન્સને કારણે અનન્યા ટ્રોલિંગનો શિકાર બની રહી […]

Entertainment
ananya pandey new Viral Photos : અનન્યા પાંડેનો આ ફોટો જોઇ લોકોએ કરી ટ્રોલ, કહ્યુ આ ભિખારી કોણ છે

બોલિવુડ એક્ટર ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે એક્ટિંગની સાથે તેની સુંદરતાને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. અનન્યાનાં ઇન્સ્ટાગ્રામ પર 4.5 મિલિયન ફોલોવર્સ છે. અનન્યાનાં ફોટો જોત જોતામાં જ વાયરલ થઇ જાય છે. તાજેતરમાં અનન્યા પાંડેની એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે આ ફોટોમાં ડ્રેસિંગ સેન્સને કારણે અનન્યા ટ્રોલિંગનો શિકાર બની રહી છે.

Related image

ફોટોમાં લોકોએ અનન્યાનાં પાયજામાની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે. આ ફોટોમાં અનન્યા પાંડેએ સ્કાઇ બ્લ્યૂ કલરનો સ્પૈગેટી ટોપ અને વ્હાઇટ કલરનો પાયજામો પહેર્યો છે. લોકો અનન્યાનાં આ ફોટો પર વિચિત્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘અનન્યા નહીં પરંતુ તેની ફેશન સેન્સ ચોક્કસપણે નબળી છે’. તો બીજી વ્યક્તિએ તેને ભીખારી કહી દીધુ.

Instagram will load in the frontend.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યા પાંડે એક્ટર કાર્તિક આર્યન સાથે ‘પતિ પત્નિ ઔર વો’માં સાથે જોવા મળશે. ‘પતિ પત્નિ ઔર વો’ 6 ડિસેમ્બરે રિલીઝ થશે. આપને જણાવી દઈએ કે ‘પતિ પત્નિ ઔર વો’ એ 1978 માં આવેલી બીઆર ચોપરાની ફિલ્મની સિક્વલ છે અને બંનેનું આ ફિલ્મનું ટાઇટલ સમાન છે. મૂળ ફિલ્મમાં સંજીવ કુમાર, વિદ્યા સિંહા અને રંજીતા કૌર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ એક્સ્ટ્રા મૈરિટલ અફેર પર આધારિત કોમિક ફિલ્મ છે. તેના નિર્દેશક મુદસ્સર અઝીઝ છે અને નિર્માતા ભૂષણ કુમાર છે.

Instagram will load in the frontend.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.