Not Set/ કડીમાં વકરતો રોગચાળો : ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડના કેસમાં વધારો

કડી શહેર સહિતના આજુબાજુના વિસ્તારોમાં દિવસે દિવસે ડેન્ગ્યુ સહિત બીજી બીમારીઓના કેસોમાં વધરો જોવા મળી રહ્યા છે. ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના બીજા 15 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકમ્પ મચી ગયો છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડના કેસમાં વધારો જોતા, દરેક વિસ્તારોમાં તાલુકાની 26 ટીમો અને જિલ્લા આરોગ્ય તંત્રની 5 ટીમો દ્વારા ઘેર-ઘેર સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી […]

Top Stories Gujarat Others
કડી1 કડીમાં વકરતો રોગચાળો : ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડના કેસમાં વધારો

કડી શહેર સહિતના આજુબાજુના વિસ્તારોમાં દિવસે દિવસે ડેન્ગ્યુ સહિત બીજી બીમારીઓના કેસોમાં વધરો જોવા મળી રહ્યા છે. ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના બીજા 15 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકમ્પ મચી ગયો છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડના કેસમાં વધારો જોતા, દરેક વિસ્તારોમાં તાલુકાની 26 ટીમો અને જિલ્લા આરોગ્ય તંત્રની 5 ટીમો દ્વારા ઘેર-ઘેર સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મંગળવાર સાંજ સુધીમાં ડેન્ગ્યુના 172 કેસો સરકારી ચોપડામાં નોંધાયા છે.

કડી શહેર સહિતના આજુબાજુ ના વિસ્તારોમાં દિવસે દિવસે ડેન્ગ્યુ સહિત બીજી બીમારીઓના  કેસો ઘટવાને બદલે વધતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના બીજા 15 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકમ્પ મચી ગયો છે.

કડી કડીમાં વકરતો રોગચાળો : ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડના કેસમાં વધારો

શહેરમાં તંત્રના ચોપડે અત્યાર સુધી ડેન્ગ્યુના 157 કેસો નોંધાયેલ હતા પરંતુ 24 કલાકમાજ બીજા 15 કેસો નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકમ્પ મચી ગયો છે.મળતી માહિતી મુજબ મંગળવાર સાંજ સુધીમાં ડેન્ગ્યુના 172 કેસો સરકારી ચોપડામાં નોંધાયા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.