Not Set/ ડાન્સ કરતી બિલાડીનો Tik Tok વિડીયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ઘામલ

આજકાલ ‘ટિક ટોક’ વિડીયો બનવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, બાળકોથી લઈને વૃદ્ધ ટિક ટોક પર વિવિધ પ્રકારનાં વિડીયો બનાવે છે. પરંતુ હાલ ટિક ટોકને એક સરપ્રદ વિડીયો જોવા મળી રહ્યો છે, યુવા, બાળકો અને વૃદ્ધ સાથે સાથે હવે તેમાં પ્રાણીઓ પણ વિડીયો બનાવતા જોવા મળી રહ્યા છે. જી હા, તાજેતરમાં જ એક બિલાડી ડાન્સ કરતી […]

Uncategorized
aaaaamm 15 ડાન્સ કરતી બિલાડીનો Tik Tok વિડીયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ઘામલ

આજકાલ ‘ટિક ટોક’ વિડીયો બનવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, બાળકોથી લઈને વૃદ્ધ ટિક ટોક પર વિવિધ પ્રકારનાં વિડીયો બનાવે છે. પરંતુ હાલ ટિક ટોકને એક સરપ્રદ વિડીયો જોવા મળી રહ્યો છે, યુવા, બાળકો અને વૃદ્ધ સાથે સાથે હવે તેમાં પ્રાણીઓ પણ વિડીયો બનાવતા જોવા મળી રહ્યા છે. જી હા, તાજેતરમાં જ એક બિલાડી ડાન્સ કરતી વીડિયોએ સોશિયલ મીડિયા પર ઘમલ મચાવી રહ્યો છે.

આ બિલાડી 1954 ના પ્રખ્યાત ગીત ‘મિસ્ટર સેન્ડમેન’ ના ગીત પર ખૂબ જ રસપ્રદ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી છે.

https://twitter.com/sohighmoon/status/1162500563973525504

બિલાડીના ડાન્સનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે આ બિલાડી રાતોરાત ડાન્સિંગ સ્ટાર બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.