Not Set/ અંતિમ ચરણમાં સાંજે 6 વાગ્યા સુધી થયું આટલુ મતદાન

સાતમાં તબક્કામાં પં.બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ચંદિગઢ તેમ 8 રાજ્યોની 59 સીટોનો સમાવેશ થાય છે. જો રાજ્યવાર બેઠકની યાદી જોવામાં આવે તો… લોકસભાની ચૂંટણીનો છેલ્લો તબક્કો પૂર્ણ થઇ ગયો છે, ત્યારે સાંજે 6 વાગ્યા સુધી 8 રાજ્યોની 59 બેઠકોમાં આટલુ થયુ મતદાન. સાંજે 06 વાગ્યા સુધીનું સરેરાશ 60.21ટકા […]

India
general elections 2019 h 660 041119055245 અંતિમ ચરણમાં સાંજે 6 વાગ્યા સુધી થયું આટલુ મતદાન

સાતમાં તબક્કામાં પં.બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ચંદિગઢ તેમ 8 રાજ્યોની 59 સીટોનો સમાવેશ થાય છે. જો રાજ્યવાર બેઠકની યાદી જોવામાં આવે તો…

લોકસભાની ચૂંટણીનો છેલ્લો તબક્કો પૂર્ણ થઇ ગયો છે, ત્યારે સાંજે 6 વાગ્યા સુધી 8 રાજ્યોની 59 બેઠકોમાં આટલુ થયુ મતદાન.

સાંજે 06 વાગ્યા સુધીનું સરેરાશ 60.21ટકા મતદાન 

 રાજ્ય બેઠકો  મતદાનની ટકાવારી
પંજાબ 13 58.81
પં.બંગાળ 13 73.05
ઉત્તર પ્રદેશ 9 54.37
મધ્ય પ્રદેશ 8 69.38
બિહાર 8 49.92
હિમાચલ પ્રદેશ 4 66.18
ઝારખંડ 3 70.5
ચંડિગઢ 1 63.57