આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ વાહન ચલાવતા સાચવવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

જાણો 14 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2023 12 13T185145.113 આ રાશિના જાતકોએ વાહન ચલાવતા સાચવવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૪-૧૨-૨૦૨૩, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /માગશર સુદ બીજ
  • રાશી :-     ધન  (ભ, ધ, ફ, ઢ)
  • નક્ષત્ર :-   મૂળ              (સવારે ૦૯:૪૫ સુધી.)
  • યોગ :-    ગંડ              (બપોરે ૦૧:૨૫ સુધી.)
  • કરણ :-    બાલવ           (બપોરે ૦૨:૦૩ સુધી,)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃશ્ચિક                               ü  ધન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૧ કલાકે                            ü સાંજે ૦૫.૫૬ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૮:૩૩ એ,એમ.                                   ü ૦૭:૧૩ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૨ થી બપોર ૧૨:૫૫ સુધી.       ü બપોર ૦૧.૫૪ થી ૦૩.૧૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • પીળી વસ્તુનું દાન કરવું.
  • બીજની સમાપ્તિ   :         સવારે ૧૨:૫૮ સુધી. (ડિસે-૧૫)

 

  • તારીખ :-        ૧૪-૧૨-૨૦૨૩, ગુરુવાર / માગશર સુદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૧ થી ૦૮:૩૨
લાભ ૧૨:૩૩ થી ૦૧:૫૪
અમૃત ૦૧:૫૪ થી ૦૩.૧૪
શુભ ૦૪:૩૫ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૬ થી ૦૭:૩૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • સમય સાથે વિચાર બદલાય.
  • મગજ શાંત રાખવું.
  • ગૂંચવણ થાય.
  • બેદરકારી રાખવી નહિ.
  • શુભ કલર –વાયોલેટ
  • શુભ નંબર –૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધંધામાં જાગૃતતા વધશે.
  • નવા વિચાર આવે.
  • વિચારશીલ બનો.
  • ફોનનો ઉપયોગ વધારે રહે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સત્ય હકીકત સ્વીકારો.
  • સાસરા પક્ષથી ધનલાભ થાય.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • મૂળ બદલાયા કરે.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર –૧

 

  • કર્ક (ડ, હ) :-
  • બહાર જવાનું થાય.
  • નવું જ્ઞાન મળે.
  • સ્વપ્ન સાકાર થાય.
  • વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૪

 

  • સિંહ (મ, ટ) :-
  • ભાગ્ય સાથ આપે.
  • પૈસાનો વ્યવહાર ન કરવો.
  • ગુસ્સા પર કાબૂ રાખો.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • શુભ કલર –સિલ્વર
  • શુભ નંબર –૬

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • નવી આશા જાગે.
  • શરીર પ્રફુલ્લિત રહે.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • નવી ખરીદી થાય.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર, ત) :-
  • મહત્વના મુદ્દા પર વાત થાય.
  • કમાવેલું ધન કામમાં આવે.
  • વડીલોની સંભાળ લેવી પડે.
  • નવી તક મળે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર –૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બાકી રહેલા નાણાં પાછા મળે.
  • તમારા પ્રિયપાત્ર જોડેથી ભેટ મળે.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઓચિંતો ધન લાભ થાય.
  • જૂના મિત્રો મળે.
  • સખત મહેનતની જરૂર છે.
  • સ્વાસ્થમા સુધારો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪

 

  •  મકર (ખ, જ) :-
  • માનસિક શાંતિ જણાય.
  • વાણીમાં પરિવર્તન આવે.
  • ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ સમાચાર મળે.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર –૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બહાર જમવાનું ટાળજો.
  • ઉર્જાનું સ્તરઊંચું રહે.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • નફો મળી શકે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • લોકો તમારા તરફ આકર્ષાય.
  • નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
  • જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર –૩