રાશિફળ/ સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકો મંગલ કાર્ય કરી શકશે

જાણો, આ સપ્તાહ તમારા જીવનમાં કેવા ફેરફારો લઈને આવ્યું છે!

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 05 23T112719.029 સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકો મંગલ કાર્ય કરી શકશે

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

સાપ્તાહિક રાશિભવિષ્ય

(તા. ૨૪-૦૫-૨૦૨૪ થી ૩૦-૦૫-૨૦૨૪ સુધી )

મેષ:   કાર્યમાં ધીરજ રાખવી.

પૈસાના રોકાણથી લાભ થાય.

લાંબી મુસાફરી કરવી નહિ.

અવરોધોનો સામનો કરવો પડે..

ઉપાય : દરરોજ ૨૧ વાર “ઓમ દુર્ગાય નમઃ” નો જાપ કરો..

 

વૃષભ:   તમે ઉર્જાથી સભર રહેશો.

          કાર્ય પૂર્ણ કરવાનો મહત્તમ પ્રયત્ન કરશો.

          પરિવારના સભ્યોની લાગણી દુભાય શકે છે.

          કાર્યને કે નિર્ણયને લઇ અહંકાર આવી શકે છે..

ઉપાય : મંગળવારે રાહુ મહારાજ માટે યજ્ઞ/હવન કરો..

 

મિથુન: પ્રેમની અદભૂત લાગણી અનુભવો.

          આત્મવિશ્વાસમાં વધારો થશે..

          યોજના બરોબર કાર્ય ન કરે.

          પૈસા ખર્ચ કરવામાં સાચવવું..

ઉપાય : દરરોજ ૪૧ વખત “ઓમ નમો નારાયણાય” નો જાપ કરો..

 

કર્ક :     કોઈ લાભ મળે.

          પૈસા બચાવી શકો..

          શિક્ષણમાં મૂઝવણ અનુભવાય.

          સ્વાસ્થને લગતી સમસ્યા રહે..

ઉપાય : દરરોજ ૧૧ વખત “ઓમ ચંદ્રાય નમઃ” નો જાપ કરો..

 

સિંહ :    પોતાને આઝાદ અનુભવો.

          મંગલ કાર્ય થાય..

          માનસિક તાણ અનુભવો

          તમારી શક્તિનો વ્યય થાય..

ઉપાય : દરરોજ પ્રાચીન ગ્રંથ આદિત્ય હૃદયમનો દરરોજ જાપ કરો..

 

કન્યા : વ્યવસાયમાં નફો થાય.

          પત્નીનો સંપૂર્ણ આનંદ અને સહકાર મળે..

          સ્વાસ્થમાં ધ્યાન રાખવું.

          સમય અને નાણાનો બગાડ થાય..

ઉપાય : બુધવારે ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક દાન કરો.

 

તુલા :    ઘરમાં ફેરફારથી ઉત્સાહ વધશે.

          નવું શીખવાનો પ્રયાસ કરશો.

નિર્ણય લેતાં પહેલા સલાહ લો.

સ્વભાવમાં પરિવર્તન આવે..

ઉપાય : ૩૩ વાર “ઓમ ભાર્ગવાય નમઃ” નો જાપ કરો..

 

વૃશ્ચિક : પરિવાર તરફથી સહયોગ મળે.

          ચિંતાઓથી મુક્તિ મળે..

          કોઈ તમારા સ્વભાવનો ફાયદો ઉઠાવી શકે.

          પ્રેમ સંબંધ સાચવવા..

ઉપાય : દરરોજ ગણેશ ચાલીસાનો પાઠ કરો.

 

ધન : સમસ્યાનું સમાધાન થાય.

          આર્થિક પ્રગતિ થાય..

          જવાબદારી મળે.

          પ્રેમી વચ્ચે વિવાદ થાય..

ઉપાય : દરરોજ ૨૧ વખત “ઓમ કાલિકાય નમઃ” નો જાપ કરો.

 

મકર : સ્વાસ્થ સારું રહે.

          આર્થિક પરિણામ સારું રહે..

          સફળતાથી અંહકાર આવે.

          કોઈ તમારા વિરુધ્ધ ષડ્યંત્ર રચે.

ઉપાય :   શનિવારના દિવસે અશક્ત લોકોને ભોજનનું દાન કરો.

 

કુંભ : પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવો.

          તકનો લાભ લઇ શકો..

          નિર્ણય લેતી વખતે કાળજી રાખવી.

          બેદરકારીથી નુકસાન થાય..

ઉપાય : દરરોજ ૨૧ વખત “ઓમ નમઃ શિવાય” નો જાપ કરો.

 

મીન :   વિરોધીઓનો સામનો કરવા સક્ષમ બનો

          સંબધમાં સુધારો થાય..

          પરિવારમાં કોઈ દખલ કરી શકે.

          વિચારમાં ફેરફાર થઇ શકે..

ઉપાય : ગુરુવારે ભગવાન બૃહસ્પતિ માટે યજ્ઞ/હવન કરો..


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી ફાયદો થશે આ રાશિના જાતકોને…

આ પણ વાંચો:

આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!