રાશિફળ/ સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે

જાણો, આ સપ્તાહ તમારા જીવનમાં કેવા ફેરફારો લઈને આવ્યું છે!

Top Stories Rashifal Trending Dharma & Bhakti
Image 2024 06 20T164710.890 સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

સાપ્તાહિક રાશીભવિષ્ય

(તા. ૨-૦૬-૨૦૨૪ થી ૦૪-૦૭-૨૦૨૪ સુધી )

મેષ:   આ અઠવાડિયા તમારા માટે પ્રગતિ કારક રહેશે.

ભાઈ બેન સાથે સંબંધમાં સુધાર આવશે.

થોડા સમયથી યાત્રા અને પ્રવાસની યોજના બને

સફળતાના યોગ બની રહ્યા છે

ઉપાય :રોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો.

 

વૃષભ: નવા પ્રેમ સંબંધ બનવાની શકયતા પ્રબળ છે.

પ્રેમની અભિવ્યક્તિ માટે સમય ઉત્તમ છે.

સંતાનના ઈચ્છુક જાતકો માટે શુભ સમય છે.

ખર્ચની માત્રા વધશે..

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

 

મિથુન: અઠવાડિયામાં તમને ભાગ્યનો ઉદય થતું જોવાઈ રહ્યા છે.

સોચ વિચાર કરી કામ કરવાથી લાભ થશે.

વિદેશ કે દૂર સ્થાનના કામથી લાભ થશે.

તમારી વાણી અને વ્યવહારમાં ઉલ્લેખનીય પરિવર્તન આવશે.

ઉપાય : દરરોજ “ઓમ નમઃ શિવાય” નો 21 વાર જાપ કરો..

 

કર્ક : આ અઠવાડિયા કામમાં તમારા ઉત્સાહ વધશે.

વિચારોમાં નકારાત્મકતામાં ઉણપ આવશે.

સહકર્મિઓ અને પાડોશીઓના સાથે સંબંધ સારા રહેશે.

આ સમયે વિદ્યાર્થીઓને સફળતા મળશે.

ઉપાય : દરરોજ “ઓમ ગુરવે નમઃ” નો 21 વાર જાપ કરો.

 

સિંહ : અધ્યયનમાં એકાગ્રતા ભજવામાં મદદ કરશે.

કામમાં અવરોધ આવશે.

સંતાન સંબંધી ચિંતામાં કમી આવશે..

માનસિક શાંતિનો અનુભવ થશે.

ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 45 વાર જાપ કરો.

 

કન્યા : આ અઠવાડિયામાં પરિવારમાં કોઈ શુભ કે ધાર્મિક પ્રસંગ થઈ શકે છે.

જમીન-મકાનની ખરીદ-વેચનું યોગ બનશે.

અચાનક ધનલાભની અપેક્ષા રાખી શકો છો.

નોકરીમાં લાભ થશે.

ઉપાય : દરરોજ લલિતા સહસ્ત્રનામ નો પાઠ કરો..

 

તુલા : કામના સ્થાન પર શાંતિથી બેસીને કામ કરવાની વધારે ઈચ્છા થશે.

સંતાન અને અધ્યયનના સંબંધમાં શુભ સમય છે.

અઠવાડિયાનો ઉતરાર્ધમાં આવકના કાર્ય સરળતાથી પૂરા થશે.

આર્થિક લાભ મળશે.

ઉપાય : દરરોજ “ઓમ નમો નારાયણ” નો 41 વાર જાપ કરો.

 

વૃશ્ચિક : આ અઠવાડિયા તમારા માટે જમીન- મકાન અને પ્રાપર્ટીમાં શુભ ફળ આપશે.

નોકરી-ધંધામાં આવક થશે.

સાર્વજનિક જીવનમાં તમારું માન-સન્માન વધશે.

કામમાં અપ્રત્યાશિત્ત અવરોધ કે ફેરબદલ પણ થશે.

ઉપાય : દરરોજ આદિત્ય હૃદયમ નો પાઠ કરો.

 

ધન : . આર્થિક પ્રગતિ કે આવકના નવા અવસર મળશે.

જીવનસાથી કે પ્રિય માણસ સાથે સંબંધોમાં મધુરતા વધશે.

અચાનક કોઈ કાર્યમાં મુશ્કેલી આવી શકે છે.

અઠવાડિયાનું અંતિમ ભાગ શુભ રહેશે.

ઉપાય : દરરોજ લલિતા સહસ્ત્રનામ નો પાઠ કરો.

 

મકર : આ અઠવાડિયા નોકરીયાત લોકોને આગળ વધવાનું અવસર મળશે.

શત્રુ કે પ્રતિસ્પર્ધી વધારે સક્રિય રહેશે.

અઠવાડિયાનો આખરે દિવસ કાર્યમાં સફળતા આપતું રહેશે.

બધા પ્રકારના રોકાયેલા કાર્ય સમય પર પૂર્ણ થશે.

ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો..

 

કુંભ : આ અઠવાડિયા તમારા માટે શુભફળદાયી રહેશે.

કોઈ કામમાં જલ્દબાજ્જી ન કરવી.

ગુસ્સામાં લીધેલા નિર્ણય મુશ્કેલીમાં નાખી શકે છે.

રોકાયેલા કામ પૂરા થશે જેનાથી માનસિક શાંતિ મળશે..

ઉપાય : દરરોજ “ઓમ શુક્રાય નમઃ” નો 24 વાર જાપ કરો..

 

મીન : આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળવાની શકયતા છે.

રોકાયેલા કાર્ય બીજાની મદદથી પૂર્ણ થશે.

આવક કરતા ખર્ચ ની માત્રા વધારે રહેશે.

કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળવાથી નિરાશા થશે.

ઉપાય : દરરોજ હનુમાન ચાલીસા નો પાઠ કરો..



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: લગ્નની કંકોત્રી પસંદ કરતી વખતે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખો

આ પણ વાંચો: બુધના વક્રી થવાથી આ બે રાજયોગનું નિર્માણ થશે, કઈ રાશિઓને ફાયદો થશે

આ પણ વાંચો: રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો