Not Set/ પશ્ચિમ બંગાળ : ચા ના ગોડાઉનમાં લાગી આગ, ૪ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

પશ્ચિમ બંગાળમાં આગનો કિસ્સો સામે આવ્યો છે. સિલિગુડીમાં આવેલ ચાના ગોડાઉનમાં આગ લાગી છે. આગની જાણકારી મળતા ઘટના સ્થળે ૪ ફાયર બ્રિગેડ એન્જીન પહોચી ગયા છે. West Bengal: A fire breaks out in a tea godown in Siliguri. Four fire tenders at the spot. pic.twitter.com/iTYg0qCTUA— ANI (@ANI) December 21, 2018 ફાયર બ્રિગેડની ટીમ આ આગને […]

Top Stories India
ire પશ્ચિમ બંગાળ : ચા ના ગોડાઉનમાં લાગી આગ, ૪ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

પશ્ચિમ બંગાળમાં આગનો કિસ્સો સામે આવ્યો છે. સિલિગુડીમાં આવેલ ચાના ગોડાઉનમાં આગ લાગી છે. આગની જાણકારી મળતા ઘટના સ્થળે ૪ ફાયર બ્રિગેડ એન્જીન પહોચી ગયા છે.

ફાયર બ્રિગેડની ટીમ આ આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરી રહી છે. ચા ના ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તે મામલે હજુ સુધી જણવા નથી મળ્યું.