Not Set/ પ્રાચીન સમયમાં જયારે કોલેરા ફાટી નીકળ્યો ત્યારે સાંઈબાબાએ શુ કર્યું હતું…? 

મહિલાઓ વિચારવા લાગ્યા કે બાબા પાસે ઘર નથી. ભિક્ષા મેળવીને તેઓ ગુજરાન ચલાવે છે. વળી પાછુ વાઈજા માઈ પણ તેમના માટે જ ખોરાક લાવે છે, તેથી તેમને શા માટે આટલા લોટની જરૂર છે? બાબા એટલા દયાળુ છે કે તે આ બધા લોટને આપણામાં વિતરણ કરી દેશે.  બધા ઘઉં પીસ્યા પછી, તે સ્ત્રીઓએ લોટના ચાર ભાગ કર્યા અને પોતાનો ભાગ લઈ જવાની શરૂઆત કરી.

Dharma & Bhakti
guide lines 8 પ્રાચીન સમયમાં જયારે કોલેરા ફાટી નીકળ્યો ત્યારે સાંઈબાબાએ શુ કર્યું હતું...? 

સમજવાની પ્રથમ વસ્તુ એ છે કે દવા સામાન્ય રોગો, જેવા કે શરદી અને તાવ માટે વપરાય છે.  પરંતુ રોગચાળા માટે નથી. પ્રાચીન કાળથી ભારત પોતાના રોગચાળાથી બચાવવા માટે 4 રસ્તાઓ અપનાવે છે.

રોગચાળો ટાળવાની પ્રથમ પ્રાચીન રીત એ હતી કે લોકોને રોગચાળો ફાટી નીકળવાની જાણ થતાં જ તેઓ તેમના આખા શરીર પર કડવી દવા, લીમડો, રાખ વગેરે નાખતા હતા. બીજું, દરેક ગામમાં, દરેક લોકો હવન કરતા હતા. ત્રીજે સ્થાને, તંદુરસ્ત લોકો ગામ છોડીને સલામત જતા રહેતા હતા.  જ્યારે જીલ્લા તૂટી રહ્યો હતો ત્યારે આ બનતું હતું. ચોથું, લોકો તેમનું ગામ અન્ય ગામોથી જુદા પાડતા હતા અને પોતાને એકલા એટલે કે ક્વોરેન્ટાઇન બનાવતા હતા.

100 વર્ષ પહેલા શિરડીના સાંઇ બાબાએ ખૂબ જ સફળ રીતે ચોથી પદ્ધતિનો પ્રયાસ કર્યો. સાંઈ બાબાના સમયમાં કોલેરા નામનો ખતરનાક રોગ ફેલાયો હતો જેના કારણે લાખો લોકો મરી ગયા પણ બાબાએ તેમના શિરડીના લોકોને બચાવ્યા.

જલ્સા કરો- અધ્યાત્મ- સાંઈબાબાની આ 10 ...

સાંઈ બાબાના સમયમાં કોલેરા નામનો ખતરનાક રોગ ફેલાયો હતો, જેના કારણે લાખો લોકો મરી ગયા, પણ બાબાએ તેમના શિરડીના લોકોને બચાવ્યા. લોકો  બાબા પાસે ગયા અને તેમને વિનંતી કરી.  બાબા તે સમયે ઘણા અઠવાડિયાથી મૌન રહ્યા હતા અને ખાવાનું પીવાનું પણ બંધ કરી દીધું હતું. એવું કહેવામાં આવે છે કે અચાનક તેમણે ઘંટીમાં ઘઉં પીસવાનું શરૂ કર્યું. આ જોઈને લોકોએ તેમને પૂછવાનું શરૂ કર્યું કે તે શું કરે છે, પરંતુ બાબાએ કોઈ જવાબ આપ્યો નહીં. કેટલીક મહિલાઓએ કહ્યું કે આમેં પીસી આપીએ છીએ અને તેઓએ બાબાને ઉભા કરી જાતે ઘઉં દળવાનું શરૂ કર્યું. બાબાને પહેલા તો ગુસ્સો આવ્યો પણ પછીથી તેમને આમ કરવાની છૂટ આપી.

NCP defends move to declare Pathri as Sai Baba's birthplace amid call for  bandh in Shirdi- The New Indian Express

ઘઉં પીસતી વખતે, મહિલાઓ વિચારવા લાગ્યા કે બાબા પાસે ઘર નથી. ભિક્ષા મેળવીને તેઓ ગુજરાન ચલાવે છે. વળી પાછુ વાઈજા માઈ પણ તેમના માટે જ ખોરાક લાવે છે, તેથી તેમને શા માટે આટલા લોટની જરૂર છે? બાબા એટલા દયાળુ છે કે તે આ બધા લોટને આપણામાં વિતરણ કરી દેશે.  બધા ઘઉં પીસ્યા પછી, તે સ્ત્રીઓએ લોટના ચાર ભાગ કર્યા અને પોતાનો ભાગ લઈ જવાની શરૂઆત કરી.

Sai Baba Chamatkar Katha: Read this mythological story

આ જોઇને બાબા ગુસ્સે થઈ ગયા અને કહ્યું, તમે પાગલ થઈ ગયા છો? તમે કોને પૂછી ણે તમે આ બધો આટો લઈ જઈ રહ્યા છે.  એક કામ કરો આ આટો લઈ જાઓ અને ગામ ની સીમા પર વિખેરી દો.

About Sai Baba

કહેવાય છે કે બધી મહિલાઓએ ભેગા થઇ ને ગામની ચારેબાજુ લોટ વિખેરી ને ગામ ફરતે એક સર્કલ બનાવ્યું હતું. અને બાબા એ કહ્યું હતું કે આ લાઈન ને કોઈએ ક્રોસ કરીને બહાર જવુંનહી અને બાહર થી કોઈ ને અંદર પ્રવેશ આપવો નહિ. આનાથી ગામમાં ફેલાયે રોગચાળો પણ મટી ગયો અને  અને જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ગામના તમામ લોકો ખુશ થઈ ગયા. આ પણ એક જાત નો લોકડાઉન જ હતું. જે થી કરી ને બહાર ની ચેપી વ્યક્તિ ગામ નીસીમમાં પ્રવેશીના શકે.