Diwali 2022/ ધન તેરસ પર કઈ રાશી વાળાએ શું ખરીદવું?

સોનાની અને પિત્તળની વસ્તુ ખરીદવાથી સ્વાસ્થની સમસ્યા દૂર થશે.

Religious Trending Dharma & Bhakti
Untitled 55 ધન તેરસ પર કઈ રાશી વાળાએ શું ખરીદવું?

મેષ :  સોનાની અને પિત્તળની વસ્તુ ખરીદવાથી સ્વાસ્થની સમસ્યા દૂર થશે.

વૃષભ : વાહન, લોખંડ કે ઇલેક્ટ્રિક ઉપકરણ ખરીદવાથી ભાગ્ય બળવાન બનશે.

મિથુન : કાંસાની વસ્તુ ખરીદવાથી નિર્ણય લેવાની શક્તિ સારી રહેશે અને સંતાનની સમસ્યા દૂર થશે.

કર્ક :   પિત્તળ કે ચાંદીની વસ્તુ ખરીદવાથી ભાવનાત્મક સમસ્યા દૂર થશે.

સિંહ :   તાંબાની વસ્તુ ખરીદવાથી ધંધામાં વધારે ફાયદો થશે અને સંપત્તિની સમસ્યા દૂર થશે.

કન્યા : ઈલેક્ટ્રીકલ વસ્તુ ખરીદવાથી ધંધામાં ફાયદો થશે અને ધન સબંધી સમસ્યા દૂર થશે.

તુલા : કાંસાની વસ્તુ ખરીદવાથી ફાયદો થશે અને રોકાયેલ કાર્ય પૂર્ણ થશે. કરિયરને લગતી સમસ્યા દૂર થશે.

વૃશ્ચિક : ચાંદીનો સિક્કો ખરીદવાથી ફાયદો થશે અને દેવું દૂર થશે. ફસાયેલાં નાણાં પાછા આવશે.

ધન :   તાંબાની દીવી, ગ્લાસ, બોટલ ખરીદવાથી ફાયદો થશે.કરિયર અને પરીક્ષાની લગતી સમસ્યા દૂર થશે.

મકર : પંચધાતુ ખરીદવાથી જીવનનો સંધર્ષ દૂર થશે. ધનના યોગ પ્રબળ બનશે.

કુંભ :   ચાંદીનું વાસણ કે તાંબાનો લોટો ખરીદવાથી ફાયદો થશે. ધનના યોગ પ્રબળ બનશે.

મીન : સ્ટીલનો ગ્લાસ કે પિત્તળનો ગ્લાસ ખરીદવાથી ફાયદો થશે. ભાગ્યબળવાન બનશે અને સ્વાસ્થ સારું રહેશે.

આ પણ વાંચો: દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત રોપવે અંગે જાણો

આ પણ વાંચો:પશુપાલકો માટે સારા સમાચાર, અમૂલે દૂધના ખરીદી ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો

આ પણ વાંચો:વિદેશમાં પણ દિવાળીની ઉજવણી શરૂ, રોશનીથી ઝગમગી ઉઠ્યું ટાઈમ્સ સ્ક્વેર, દરેક દેશની અલગ છે પરંપરા