કોરોના/ કઈ મહાનગર પાલિકાના કર્મચારી કોરોના સંક્રમીત બન્યા?

સુરત મનપા દ્વારા 45 શાળામાં 2921 ટેસ્ટકર્યા જેમાં 6 પોઝિટિવ કેસ નોધાયા મનપાના શહેર વિકાસ વિભાગમાં 7 ટેસ્ટમાથી 4 પોઝિટિવ નોધાયા કેસ સુરત મહાનગપાલીકામાં ધીમે ધીમે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટિંગ વધારવાની શરૂઆત કરી છે. ફરી એક વખત સુરત મનપાની રેઢિયાળ નીતી સે આવી છે જેમાં શાળાઓને સુપર […]

Gujarat Surat
surat 1 કઈ મહાનગર પાલિકાના કર્મચારી કોરોના સંક્રમીત બન્યા?

સુરત મનપા દ્વારા 45 શાળામાં 2921 ટેસ્ટકર્યા જેમાં 6 પોઝિટિવ કેસ નોધાયા

મનપાના શહેર વિકાસ વિભાગમાં 7 ટેસ્ટમાથી 4 પોઝિટિવ નોધાયા કેસ

સુરત મહાનગપાલીકામાં ધીમે ધીમે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટિંગ વધારવાની શરૂઆત કરી છે. ફરી એક વખત સુરત મનપાની રેઢિયાળ નીતી સે આવી છે જેમાં શાળાઓને સુપર સુપરસ્પ્રેડર્સ ગણી મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ ઝડપી બનાવવા આવ્યું છે. જેમાં મનપાના શહેરી વિકાસ વિભાગમાં 7 ટેસ્ટમાથી 4 ટેસ્ટ પોજીટીવ આવવા પામ્યા છે. જેને લઈને શહેર વિકાસ વિભાગ 7 દિવસ સુધી મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે

corona test 2 કઈ મહાનગર પાલિકાના કર્મચારી કોરોના સંક્રમીત બન્યા?
ફાઈલ ફોટો

સુરત મનપાની વધુ એક રીઢિયાળ નીતીરીતી સામે આવી છે. જેમાં સુરતમાં વધતાં જતાં કોરોનાના કેસને લઈને મનપા દ્વારા કોરોના ટેસ્ટિંગ ઝડપી બનાવવા આવી રહ્યું છે. ત્યારે મનપા દ્વારા શાળાઓને સુપર સ્પ્રેડર ગણી આક્રમક ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે મનપાની કચેરીના કર્મચારીઓ જ સંક્રમીત બન્યા છે. મનપા દ્વારા 45 શાળામાં 2921 ટેસ્ટ કર્યા છે. જેમાથી માત્ર 6 પોજીટીવ કેસ પ્રકાશમાં આવવા પામ્યા છે. જ્યારે મનપાના શહેર વિકાસ વિભાગમાં 7 ટેસ્ટમાથી 4 ટેસ્ટ પોજીટીવ આવવા પામતા શહેર વિકાસ વિભાગ 7 દિવસ સુધી મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.