Not Set/ વડોદરામાં વાયરસનું વાવાઝોડું,  39 કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવતા હડકંપ

કોરોનાનાં કહેર વચ્ચે વાવાઝોડાનાં વરતારાથી ગુજરાત આબાદ બચી ગયું છે, પરંતુ વાયરસનું વાવાઝોડું આજે પણ ગુજરાતમાં યથાવત જોવામાં આવી રહ્યું છે. જી હા, વાયરસનાં વિનાશક વાવાઝોડાએ ફરી વડોદરાને હચમચાવી દીધું છે. વડોદરામાં આજે ફરી વધુ 39 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. બપોર સુઘીના સામે આવેલા આંકડા મુજબ અધધધ કેસ નોંધવામાં આવતા વડોદરામાં હડકંપ જોવામાં આવી રહ્યો […]

Gujarat Vadodara
eb6a471d68c278817210d4687170c329 1 વડોદરામાં વાયરસનું વાવાઝોડું,  39 કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવતા હડકંપ

કોરોનાનાં કહેર વચ્ચે વાવાઝોડાનાં વરતારાથી ગુજરાત આબાદ બચી ગયું છે, પરંતુ વાયરસનું વાવાઝોડું આજે પણ ગુજરાતમાં યથાવત જોવામાં આવી રહ્યું છે. જી હા, વાયરસનાં વિનાશક વાવાઝોડાએ ફરી વડોદરાને હચમચાવી દીધું છે. વડોદરામાં આજે ફરી વધુ 39 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. બપોર સુઘીના સામે આવેલા આંકડા મુજબ અધધધ કેસ નોંધવામાં આવતા વડોદરામાં હડકંપ જોવામાં આવી રહ્યો છે. આ સાથે જ વડોદરામાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક 1191 પર પહોંચ્યો છે. જો કે, આજે 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજની ડિસર્ચાજ સાથે વડોદરામાં કુલ કોરોના મુક્ત દર્દીઓનો આંક 720 પર પહોંચ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….