Not Set/ વડોદરા બગલામુખી મંદિરના મહંત પ્રશાંત ઉપાધ્યાયને શા માટે ભાગવું પડ્યું..?

વડોદરા બગલામુખી મંદિરના મહંત પ્રશાંત ઉપાધ્યાયે  મતંવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  મહંત ડો.પ્રશાંત ગુરુ સામે 22 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત તે ધર્મના નામે લોકોને છેતરતા હોવાની પણ ફરિયાદ નોંધાઇ છે.  ત્યારે મંતવ્ય ન્યુઝ સમક્ષ આવી તેમણે દરેક બાબતે ખુલાસા આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડો.પ્રશાંત […]

Gujarat Vadodara
bsk 6 વડોદરા બગલામુખી મંદિરના મહંત પ્રશાંત ઉપાધ્યાયને શા માટે ભાગવું પડ્યું..?

વડોદરા બગલામુખી મંદિરના મહંત પ્રશાંત ઉપાધ્યાયે  મતંવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  મહંત ડો.પ્રશાંત ગુરુ સામે 22 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત તે ધર્મના નામે લોકોને છેતરતા હોવાની પણ ફરિયાદ નોંધાઇ છે.  ત્યારે મંતવ્ય ન્યુઝ સમક્ષ આવી તેમણે દરેક બાબતે ખુલાસા આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ડો.પ્રશાંત ગુરુ સામે 22 લાખની છેતરપિંડી ની પોલીસ ફરિયાદ છે. પાખંડી અને ઢોંગી ગુરુ તરીકે કુખ્યાત બન્યા છે. તો સાથે સાથે ધર્મ ના નામે લોકોને છેતરતો હોવાના પણ  આક્ષેપ છે. વધુમાં આ પાખંડી ગુરુ રાત્રે મહિલાઓ ને સેવામાં રાખી મસાજ કરાવતા હોવાની ચર્ચા પણ સામે આવી છે. તો ગેરકાયદે આલીશાન બંગલો બાંધી દેવાયા ના પણ આરોપ છે. ઘણી યુવતીઓ ની જિંદગી બરબાદ કરી હોવાના આક્ષેપ પણ છે.

ધર્મ ગુરુ ને કેમ ભાગેડુ બનવું પડે તે  સવાલ છે..? જો નિર્દોષ છે તો કેમ ભાગવું પડે એક ધર્મગુરુએ? તો આવો જોઈએ પાંખડી ધર્મગુરુના ખુલાસા મંતવ્ય ન્યુઝની સાથે….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.