વાસ્તુશાસ્ત્ર/ ઘરમાં દરરોજ મીઠાના પાણીનું પોતું ખોલી શકે છે તમારી કિસ્મતના દ્વાર

વાસ્તુ શાસ્ત્ર મુજબ લક્ષ્મીજી પણ ઘરમાં નિયમિત મીઠાના પાણીનું પોતું મારવાથી પ્રસન્ન થાય છે. અને  તેમના આશીર્વાદ ઘરના સભ્યો ઉપર રહે છે.

Trending Dharma & Bhakti
cm 12 ઘરમાં દરરોજ મીઠાના પાણીનું પોતું ખોલી શકે છે તમારી કિસ્મતના દ્વાર

વાસ્તુ શાસ્ત્ર મુજબ, જે ઘરમાં સ્વચ્છતાના નિયમોનું પાળવામાં આવે છે. ત્યાં સકારાત્મક ઉર્જા હંમેશા રહે છે. આવા ઘરોમાં રોગ વિગેરે   સામે પણ રક્ષણ મળે છે.  વાસ્તુ શાસ્ત્ર મુજબ લક્ષ્મીજી પણ ઘરમાં નિયમિત મીઠાના પાણીનું પોતું મારવાથી પ્રસન્ન થાય છે. અને  તેમના આશીર્વાદ ઘરના સભ્યો ઉપર રહે છે.

Dustbane Products Ltd.

પોતું મારતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ કોઈ સ્વચ્છ કપડા અને શુધ્ધ પાણીથી જ પોતું મારવું જોઈએ. પાણીમાં મીઠું ઉમેર્યા પછી સાફ કરવાથી ઘરમાં બરકત આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ મીઠાના પોતા મારવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે, જે ઘરમાં રોગકે બીમારી હોય તે ઘરમાં હમેશા મીઠાના પાણીના પોતા મારવા જોઈએ.  તે રોગો વગેરેથી પણ રાહત આપે છે.

Our Commercial Cleaning Blog | Carlson Building Maintenance

મીઠુંના પાણીથી પોતું મારવાથી નકારાત્મક ઉર્જા દુર થાય  છે. 

મીઠાના પાણીથી પોતું મારવાથી નકારાત્મક ઉર્જા દુર થાય છે.  આ સાથે ઘરના સભ્યોની કાર્યક્ષમતા પણ વધે છે. આ સાથે પૈસા સાથે સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થાય છે.

દરરોજ ઘર સાફ કરવું

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં દરરોજ એકવાર  પોતું મારવું જોઈએ. આનાથી ઘરના સભ્યોને આળસ જેવી ટેવથી રાહત મળે છે. મનમાં સારા વિચારો આવે છે. બીમારીઓ દુર ભાગે છે. અને સંક્રમણ વિગેરે પણ  અટકાવવામાં મદદ કરે છે.