OMG!/ મહિલાએ બનાવ્યા ડોલ્ફિન સાથે શારીરિક સંબંધ, બ્રેકઅપ થયુ તો ડોલ્ફિને કર્યુ મોતને વ્હાલું

એક વૃદ્ધ મહિલાની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જેણે થોડા વર્ષો પહેલા દાવો કર્યો હતો કે તેણે યુવાનીમાં ડોલ્ફિન સાથે સેક્સ કર્યું હતું!

Ajab Gajab News
11 98 મહિલાએ બનાવ્યા ડોલ્ફિન સાથે શારીરિક સંબંધ, બ્રેકઅપ થયુ તો ડોલ્ફિને કર્યુ મોતને વ્હાલું

વર્ષ 2015 માં વિશ્વનાં સૌથી બુદ્ધિશાળી લોકોની યાદી બનાવવામાં આવી હતી. જેમાં ડોલ્ફીન 5 માં નંબરે રહી હતી. ડોલ્ફિનની સૌથી મજાની વાત એ છે કે તે 20 વર્ષ સુધી તેના પાર્ટનર સાથેની વાતચીતને પણ યાદ રાખી શકે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને નાસાએ એક રિસર્ચ કર્યું, પરંતુ તે સમયે જે થયું તે જોઈને બધા ચોંકી ગયા.

11 99 મહિલાએ બનાવ્યા ડોલ્ફિન સાથે શારીરિક સંબંધ, બ્રેકઅપ થયુ તો ડોલ્ફિને કર્યુ મોતને વ્હાલું

આ પણ વાંચો – મુંબઈ / ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન મહિલાને પડ્યો ભારે, વીડિયો જોઇ રૂંવાટા થઇ જશે ઉભા

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં વિચિત્ર સમાચાર હંમેશા ચર્ચાનો વિષય રહે છે. જે સમાચાર વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પણ ખૂબ જ વિચિત્ર છે અને તમે કદાચ આ સમાચાર પર વિશ્વાસ પણ નહીં કરો પરંતુ તે સાચું છે. આજે આપણે એક વૃદ્ધ મહિલાની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જેણે થોડા વર્ષો પહેલા દાવો કર્યો હતો કે તેણે યુવાનીમાં ડોલ્ફિન સાથે સેક્સ કર્યું હતું! આ વાંચીને તમારા હોશ ઉડી ગયા હશે, પરંતુ આ મહિલાની કહાની એકદમ પ્રખ્યાત છે. અમેરિકાની રહેવાસી માર્ગારેટ હોવે લોવાટ 79 વર્ષની છે અને તે ભૂતપૂર્વ પ્રકૃતિવાદી છે. થોડા વર્ષો પહેલા તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. માર્ગારેટે કહ્યું હતું કે, તેણીએ 20 વર્ષની ઉંમરે ડોલ્ફિન સાથે સેક્સ કર્યું હતું અને ડોલ્ફિન તેને ખૂબ જ પસંદ આવી ગઈ હતી. 1960 નાx દાયકામાં, નાસાએ એક પ્રોજેક્ટ શરૂ કર્યો જેના દ્વારા વૈજ્ઞાનિકો ડોલ્ફિન સાથે વાત કરવાનો અને વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પ્રોજેક્ટ હેઠળ, ડોલ્ફિન્સને વાત કરવાની કળા શીખવીને, તેમની સાથે વાતચીત સ્થાપિત કરવાની હતી અને જેથી તેઓ તેમના વિશે વધુ માહિતી મેળવી શકે. માર્ગારેટે આ પ્રોજેક્ટનાં વડાની ભલામણ કરીને પોતાનું નામ લખાવી દીધુ અને સેન્ટ થોમસનાં કેરેબિયન ટાપુ પર પહોંચી ગઇ.

11 100 મહિલાએ બનાવ્યા ડોલ્ફિન સાથે શારીરિક સંબંધ, બ્રેકઅપ થયુ તો ડોલ્ફિને કર્યુ મોતને વ્હાલું

આ પણ વાંચો – પેરિસ / એવુ શું થયુ કે ફ્રાન્સે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાંથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા?

સંશોધનનો ભાગ બનેલી માર્ગારેટ હોવેએ જણાવ્યું હતું કે, તે ડોલ્ફિન સાથે વાતચીત કરવા માટે નાસા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા પ્રોજેક્ટનો ભાગ રહી હતી. તે સમયે તે યુવાન હતી. તે દરમિયાન તેણે તોફાની ડોલ્ફિન સાથે સેક્સ માણ્યું હતું. તે હંમેશા તેની નજીક રહેતી હતી, પરંતુ જ્યારે તે આ પ્રોજેક્ટથી દૂર ગઈ ત્યારે તેણે નિરાશાથી આત્મહત્યા કરી લીધી હતી. માર્ગારેટનાં જણાવ્યા મુજબ, તે દરેકને ખબર હતી કે ડોલ્ફિનનું મગજ હોય ​​છે, જે મનુષ્ય જેટલું મોટું હોય છે. આવી સ્થિતિમાં, તેમની વાત કરવાની રીતો અને પ્રકૃતિ વિશે વધુ માહિતી મેળવવી જરૂરી હતી, જેથી અલૌકિક લોકો સાથે વાતચીત કરવાની ટેકનોલોજી વિકસાવી શકાય. આ માટે ત્રણ ડોલ્ફિન પસંદ કરવામાં આવી હતી, જેમના નામ પીટર, પામેલા અને સિસી હતા. જે પ્રોજેક્ટ ડાયરેક્ટર ગ્રેગરી બેટસન સાથે સેન્ટ થોમસનાં કેરેબિયન ટાપુ પર મૂકવામાં આવી હતી. આ ત્રણમાં પીટર નામની ડોલ્ફિન સાથે માર્ગારેટે શારીરિક સંબંધો બાંધ્યા હતા, જો કે તેનુ કામ પૂર્ણ થઇ ગયા બાદ તે ત્યાથી ચાલી ગઇ હતી, જે બાદ સામે આવ્યુ કે પીટરે આત્મહત્યા કરી લીધી હતી. જો કે આ વાત કેટલી સાચી તેની કોઇ ખરાઇ કરવામાં આવી નથી.