Not Set/ ફ્લોરિડાના યોગ સ્ટુડિયોમાં બંદૂકધારી હુમલાવરે કર્યું અંધાધૂંધ ગોળીબાર, ૩ના મોત

ફ્લોરિડા, અમેરિકામાં અવારનવાર સામે આવી રહેલી ફાયરિંગની ઘટનાઓ વચ્ચે વધુ એક અંધાધૂંધ ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે. ફ્લોરિડામાં યોગ સ્ટુડિયોમાં એક અજાણ્યા બંદૂકધારી વ્યક્તિ દ્વારા કરાયેલા અંધાધૂંધ ફાયરિંગમાં અત્યારસુધીમાં ૩ લોકોના મોત થયા છે, જયારે અન્ય પાંચ ઘાયલ થયા છે. જો કે આ હુમલા બાદ બંદૂકધારી હુમલાવરે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી […]

Top Stories World Trending
DrDyrHsXQAUnI2v ફ્લોરિડાના યોગ સ્ટુડિયોમાં બંદૂકધારી હુમલાવરે કર્યું અંધાધૂંધ ગોળીબાર, ૩ના મોત

ફ્લોરિડા,

અમેરિકામાં અવારનવાર સામે આવી રહેલી ફાયરિંગની ઘટનાઓ વચ્ચે વધુ એક અંધાધૂંધ ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે.

ફ્લોરિડામાં યોગ સ્ટુડિયોમાં એક અજાણ્યા બંદૂકધારી વ્યક્તિ દ્વારા કરાયેલા અંધાધૂંધ ફાયરિંગમાં અત્યારસુધીમાં ૩ લોકોના મોત થયા છે, જયારે અન્ય પાંચ ઘાયલ થયા છે. જો કે આ હુમલા બાદ બંદૂકધારી હુમલાવરે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

59PgsGdF ફ્લોરિડાના યોગ સ્ટુડિયોમાં બંદૂકધારી હુમલાવરે કર્યું અંધાધૂંધ ગોળીબાર, ૩ના મોત
world-3-dead-several-injured-gunman-open-fire-yoga-studio-florida

તાલાહાસી પોલીસના પ્રમુખ માઈકલ ડેલિયોએ શુક્રવાર રાત્રે બતાવ્યું હતું કે, યોગ સ્ટુડિયોમાં ગયા બાદ બંદૂકધારી હુમલાવરે ૬ લોકોને ગોળી મારી હતી અને ત્યારબાદ આ શંકાસ્પદ વ્યક્તિએ પોતાને પણ ગોળી મારી લીધી હતી”.

તેઓએ વધુમાં જણાવ્યું, “આ હુમલાવરે એકલા જ આ ઘટનાને અંજામ આપ્યો છે અને અધિકારીઓ દ્વારા હુમલાના સંભવિત કારણોની તપાસ કરાઈ રહી છે.

DrDyrHsXQAUnI2v ફ્લોરિડાના યોગ સ્ટુડિયોમાં બંદૂકધારી હુમલાવરે કર્યું અંધાધૂંધ ગોળીબાર, ૩ના મોત
world-3-dead-several-injured-gunman-open-fire-yoga-studio-florida

બીજી બાજુ આ શહેરના કમિશ્નર સ્કોટ મેડોકસે કહ્યું, “મારા પબ્લિક સર્વિસ કેરિયરમાં હું એ ઘણા દ્રશ્યો જોયા છે, પરંતુ આ સૌથી દર્દનાક છે, “કૃપા કરીને પ્રાર્થના કરો”.