ઇન્ડોનેશિયામાં દ્વીપ પર ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. એએનઆઈના સુત્રોના જણાવ્યા પ્રમાણે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. સ્થાનીક સમય અનુસાર આ ભૂકંપ રાત્રે ૧ વાગ્યે આવ્યો હતો.
ઇન્ડોનેશિયાના લોમ્બોક દ્વીપ પર આંચકા અનુભવાયા છે .
ભૂકંપનું કેન્દ્ર જમીનની ૧૦ કિમી ઊંડે માપવામાં આવ્યું છે. જો કે ભૂકંપ ને લીધે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.