Not Set/ ગૂગલ પ્લસનો થયો સૂર્યાસ્ત, પાંચ લાખ લોકોનો ડેટા થયો લીક

સાન ફ્રાન્સિસ્કો સોમવારે ગૂગલે તેના  યુઝર્સ દ્વારા ઉપયોગ કરતી પોતાનું  સોશિયલ નેટવર્ક ગૂગલ પ્લસને બંધ કરવાની જાહેરત કરી હતી.  અમેરિકાની ઘણી દિગ્ગજ ઇન્ટરનેટની કંપનીના ઉપભોક્તા માટે ગૂગલ પ્લસનો સુર્યાસ્ત થઇ ચુક્યો છે. આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ બંધ કરતાં પહેલાં તે બગને યોગ્ય કરી લેવાયો છે, જેના કારણે લગભગ પાંચ લાખ લોકોનાં પર્સનલ એકાઉન્ટને ખતરો છે. […]

World Trending
Screenshot 27 ગૂગલ પ્લસનો થયો સૂર્યાસ્ત, પાંચ લાખ લોકોનો ડેટા થયો લીક

સાન ફ્રાન્સિસ્કો

સોમવારે ગૂગલે તેના  યુઝર્સ દ્વારા ઉપયોગ કરતી પોતાનું  સોશિયલ નેટવર્ક ગૂગલ પ્લસને બંધ કરવાની જાહેરત કરી હતી.  અમેરિકાની ઘણી દિગ્ગજ ઇન્ટરનેટની કંપનીના ઉપભોક્તા માટે ગૂગલ પ્લસનો સુર્યાસ્ત થઇ ચુક્યો છે. આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ બંધ કરતાં પહેલાં તે બગને યોગ્ય કરી લેવાયો છે, જેના કારણે લગભગ પાંચ લાખ લોકોનાં પર્સનલ એકાઉન્ટને ખતરો છે.

આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને પડકાર આપવામાં નિષ્ફળ રહી હતી

ગૂગલના એક પ્રવકતાએ ‘ગૂગલ પ્લસ’ને બંધ કરવાનું કારણ જણાવતાં કહ્યું કે ગૂગલ પ્લસને બનાવવાથી લઇને તેના મેનેજમેન્ટમાં પણ ઘણા પડકાર હતા, જે ગ્રાહકોની આશા મુજબ તૈયાર કરાયા હતા, પરંતુ તેનો ઉપયોગ ઓછો કરવામાં આવતો હતો.