Not Set/ ભારતમાં છે ઇમરાન ખાનના અનૌરસ બાળકો: પૂર્વ પત્નીનો સનસનીખેજ ખુલાસો

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને તહેરીક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાનની પૂર્વ પત્ની રહેમ ખાનની આત્મકથામાં ક્રિકેટરની જિંદગી વિષે કેટલાક ચોંકાવનારા ખુલાસા છે. પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઇમરાન ખાન પર આ આત્મકથાની શું અસર પડશે, એ જોવાનું રહ્યું. રહેમ ખાને પોતાની આત્મકથામાં ખુલાસો કર્યો કે ઇમરાન ખાનની સેક્સ લાઈફ અનોખી રહી છે. રહેમ ખાને પૂર્વ ક્રિકેટર સમલૈંગિક હોવાનું જણાવ્યું […]

Top Stories India World
326002 8135008 updates ભારતમાં છે ઇમરાન ખાનના અનૌરસ બાળકો: પૂર્વ પત્નીનો સનસનીખેજ ખુલાસો

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને તહેરીક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાનની પૂર્વ પત્ની રહેમ ખાનની આત્મકથામાં ક્રિકેટરની જિંદગી વિષે કેટલાક ચોંકાવનારા ખુલાસા છે. પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઇમરાન ખાન પર આ આત્મકથાની શું અસર પડશે, એ જોવાનું રહ્યું.

1756025 rehaam 1531386893 551 640x480 e1531477004802 ભારતમાં છે ઇમરાન ખાનના અનૌરસ બાળકો: પૂર્વ પત્નીનો સનસનીખેજ ખુલાસો

રહેમ ખાને પોતાની આત્મકથામાં ખુલાસો કર્યો કે ઇમરાન ખાનની સેક્સ લાઈફ અનોખી રહી છે. રહેમ ખાને પૂર્વ ક્રિકેટર સમલૈંગિક હોવાનું જણાવ્યું છે. એમણે કહ્યું કે ઇમરાન ખાન પત્ની સાથે માર-પીટ કરે છે. તેઓ ડ્રગ્સ લે છે. અને પુરુષો સાથે લગ્નેતર સંબંધો રાખે છે.

dc Cover ju9sbkcp366b0n2k0okao1uds5 20180712164611.Medi e1531477076400 ભારતમાં છે ઇમરાન ખાનના અનૌરસ બાળકો: પૂર્વ પત્નીનો સનસનીખેજ ખુલાસો

આટલુંજ નહિ ઇમરાન ખાનના પાંચ અનૌરસ બાળકો હોવાનો દાવો પણ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. પૂર્વ ક્રિકેટરની બીજી પત્નીએ દાવો કર્યો છે કે ઇમરાન કુરાન નથી વાંચી શકતા. એમને કાળા જાદુ પર વિશ્વાસ છે. અને એમણે ખુદે જણાવ્યું કે ભારતમાં એમના અનૌરસ બાળકો છે. સૌથી મોટા બાળકની ઉમર 34 વર્ષ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

1726023 RehamKhan 1527935700 e1531477146258 ભારતમાં છે ઇમરાન ખાનના અનૌરસ બાળકો: પૂર્વ પત્નીનો સનસનીખેજ ખુલાસો

જણાવી દઈએ કે વર્ષ 2015માં ઇમરાન અને રહેમના લગ્ન થયા હતા. પરંતુ થોડા સમય બાદ જ બંનેના છૂટાછેડા થયા હતા. રહેમ ખાનની આત્મકથાના કેટલાક અંશો થોડા સમય પહેલા મીડિયામાં આવ્યા હતા. જેમાં ઇમરાન ખાન સહીત વસીમ અક્રમને લઈને પણ સનસનીખેજ ખુલાસા કરવામાં આવ્યા હતા.

554c65b0a7e17 e1531477231293 ભારતમાં છે ઇમરાન ખાનના અનૌરસ બાળકો: પૂર્વ પત્નીનો સનસનીખેજ ખુલાસો

રહેમે મીડિયામાં ખુલાસો કર્યો હતો કે એમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. એમણે કહ્યું કે મને અજ્ઞાત લોકો ધમકી આપી રહ્યા છે કે પુસ્તકના વિમોચન થવા પર જાનથી મારી નાખીશું.

રહેમે કહ્યું કે હું ખુબ આશાવાદી માણસ છું. આ બધી વાતો નિરાશાજનક છે. મને બદનામ કરવાની ધમકીઓ મળી રહી છે. આવી વાતો મને પાડી નહિ શકે.