Not Set/ હવે પાકિસ્તાનની સંયુક્ત રાષ્ટ્રથી માંગ, કાશ્મીર મુદ્દે જલ્દીથી જલ્દી બેઠક કરવામાં આવે

કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદથી હચમચી  ગયેલું પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાંથી આ મુદ્દે જલદી હસ્તક્ષેપ ઇચ્છે છે. હવે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એક પત્ર લખીને કહ્યું છે કે કાશ્મીરના મુદ્દે તેઓએ તાત્કાલિક બેઠક કરવી જોઈએ. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે જારી કરેલા પત્ર મુજબ, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને કાશ્મીર ક્ષેત્ર પર ભારત […]

Top Stories India

કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદથી હચમચી  ગયેલું પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાંથી આ મુદ્દે જલદી હસ્તક્ષેપ ઇચ્છે છે. હવે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એક પત્ર લખીને કહ્યું છે કે કાશ્મીરના મુદ્દે તેઓએ તાત્કાલિક બેઠક કરવી જોઈએ.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે જારી કરેલા પત્ર મુજબ, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને કાશ્મીર ક્ષેત્ર પર ભારત દ્વારા લીધેલા નિર્ણય અંગે તાત્કાલિક બેઠક માટે કહ્યું છે.

વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ UNSC પ્રમુખ જોઆના રોનક્કાને લખેલા પત્રમાં વિનંતી કરી છે કે તેઓ એજન્ડા આઇટમ ‘ભારત-પાકિસ્તાન પ્રશ્ન’ હેઠળ બેઠકમાં હાજર રહેવાની માંગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.