Not Set/ વિશ્વ આદિવાસી દિવસ, મહારેલીમાં આદિવાસી સમાજના લોકો જોડાયા

સુરત, સમગ્ર વિશ્વમાં 9મી ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે સમગ્ર વિશ્વના આદિવાસીઓ આ દિવસની ઉજવણી હર્ષો ઉલ્લાસથી કરતા હોય છે. સુરતમાં વિશ્વ આદિવાસી દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી વિસ્તારમાં ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરતના રિંગ રોડ વિસ્તારથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને આ  રેલીમાં […]

Gujarat Surat Trending
dfsaA 6 વિશ્વ આદિવાસી દિવસ, મહારેલીમાં આદિવાસી સમાજના લોકો જોડાયા

સુરત,

સમગ્ર વિશ્વમાં 9મી ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે સમગ્ર વિશ્વના આદિવાસીઓ આ દિવસની ઉજવણી હર્ષો ઉલ્લાસથી કરતા હોય છે.

dfsaA 7 વિશ્વ આદિવાસી દિવસ, મહારેલીમાં આદિવાસી સમાજના લોકો જોડાયા

સુરતમાં વિશ્વ આદિવાસી દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી વિસ્તારમાં ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

dfsaA 4 વિશ્વ આદિવાસી દિવસ, મહારેલીમાં આદિવાસી સમાજના લોકો જોડાયા

સુરતના રિંગ રોડ વિસ્તારથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને આ  રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના  લોકો  જોડાયા  હતા..

dfsaA 5 વિશ્વ આદિવાસી દિવસ, મહારેલીમાં આદિવાસી સમાજના લોકો જોડાયા

પર્યાવરણનું જતન અને  આદિવાસી સમાજને ટકાવી રાખવાનો રેલી દ્વારા સરકાર અને લોકોને સંદેશ આપમાં  આવ્યું હતું. આશરે 6 કિલો મીટર લાંબી આ રેલી જિલ્લા કલેકટર કચેરી પોહચી આવેદનપત્ર પાઠવશે. ત્યારબાદ ઉમરા પાર્ટી પ્લોટ ખાતે જાહેર સભા કરશે.