Not Set/ વજન ઘટાડવા માટે વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ, જે ખાવાથી આઇસક્રીમની જેમ ઓગળવા માંડે છે વધારાની ચરબી

આજકાલ લોકોનું વજન વધવું એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. તમે તમારી આસપાસ જોશો કે દર દસમાંથી ત્રણ વ્યક્તિ મેદસ્વીપણાથી પીડાય છે. મોટાભાગના લોકો તેનાથી મુક્તિ મેળવવા માટે કસરત કરે છે. આ સાથે, અન્ય ઘણા ઉપાયો પણ કરવામાં આવે છે. જેના કારણે તેઓ પોતાનું વજન નિયંત્રિત કરી શકે. પરંતુ કેટલાક સરળ ઉપાય પણ છે જેને […]

Health & Fitness India Lifestyle
kivi 1 વજન ઘટાડવા માટે વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ, જે ખાવાથી આઇસક્રીમની જેમ ઓગળવા માંડે છે વધારાની ચરબી

આજકાલ લોકોનું વજન વધવું એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. તમે તમારી આસપાસ જોશો કે દર દસમાંથી ત્રણ વ્યક્તિ મેદસ્વીપણાથી પીડાય છે. મોટાભાગના લોકો તેનાથી મુક્તિ મેળવવા માટે કસરત કરે છે. આ સાથે, અન્ય ઘણા ઉપાયો પણ કરવામાં આવે છે. જેના કારણે તેઓ પોતાનું વજન નિયંત્રિત કરી શકે. પરંતુ કેટલાક સરળ ઉપાય પણ છે જેને અપનાવીને તમે મેદસ્વીપણાથી છુટકારો મેળવી શકો છો.

kivi વજન ઘટાડવા માટે વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ, જે ખાવાથી આઇસક્રીમની જેમ ઓગળવા માંડે છે વધારાની ચરબી

આજે અંહી આપણે કિવિ ફળ અંગે વાત કરીશું. જી  હા, કિવી એ સ્મૂધિ ફળ છે. તે સ્વાદિષ્ટ છે, અને તે વજન ઝડપથી ઘટાડવામાં મદદ પણ કરે છે. કીવીમાં અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જે ફક્ત તમારા શરીરને સ્વસ્થ રાખે છે, વજન ઘટાડવા માટે પણ તે ફાયદાકારક છે.

kivi 2 વજન ઘટાડવા માટે વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ, જે ખાવાથી આઇસક્રીમની જેમ ઓગળવા માંડે છે વધારાની ચરબી

કીવીમાં વિટામિન, સી, કે, ફોલેટ, પોટેશિયમ અને વિટામિન ઇ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ સાથે, એસેટિનીડેન નામનું એન્ઝાઇમ છે, જે પ્રોટીનને પચાવવાની સાથે ચરબીના અણુઓને નાના નાના ટુકડાઓમાં પણ વિભાજીત કરવાનું કામ કરે છે. કિવિ ખાવાથી તમે અનેક રોગોથી પણ દૂર રહેશો. તો આજે જ શરૂ કરો કિવિ ખાવાનું.

kivi 3 વજન ઘટાડવા માટે વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ, જે ખાવાથી આઇસક્રીમની જેમ ઓગળવા માંડે છે વધારાની ચરબી

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.