Not Set/ ભારતમાં શાઓમી રેડમી નોટ 4 ફોનમાં આવ્યું MIUI 10 ગ્લોબલ ROM અપડેટ

શાઓમીનાં રેડમી સ્માર્ટફોનમાં નવું ડેવલપમેન્ટ થઇ રહ્યું છે એ અંતર્ગત રેડમી નોટ 4 ફોનમાં MIUI 10 ગ્લોબલ ROM અપડેટ આવ્યું છે. ભારતનાં યુઝર્સનાં ફોનમાં આ અપડેટ જોવા મળી રહી છે. શાઓમીએ જાહેર કર્યું છે કે આ ગ્લોબલ સ્ટેબલ અપડેટ છે. અમુક રેન્ડમ યુઝર્સને આ અપડેટ પહેલાં મળશે અને ફીડબેક મળ્યાં બાદ યુઝર્સને MIUI 10 ગ્લોબલ […]

India
xiaomi redmi note 4 559 080217101647 ભારતમાં શાઓમી રેડમી નોટ 4 ફોનમાં આવ્યું MIUI 10 ગ્લોબલ ROM અપડેટ

શાઓમીનાં રેડમી સ્માર્ટફોનમાં નવું ડેવલપમેન્ટ થઇ રહ્યું છે એ અંતર્ગત રેડમી નોટ 4 ફોનમાં MIUI 10 ગ્લોબલ ROM અપડેટ આવ્યું છે. ભારતનાં યુઝર્સનાં ફોનમાં આ અપડેટ જોવા મળી રહી છે. શાઓમીએ જાહેર કર્યું છે કે આ ગ્લોબલ સ્ટેબલ અપડેટ છે.

અમુક રેન્ડમ યુઝર્સને આ અપડેટ પહેલાં મળશે અને ફીડબેક મળ્યાં બાદ યુઝર્સને MIUI 10 ગ્લોબલ ROM અપડેટ મળશે. MIUI 10 ગ્લોબલ ROM ની જાહેરાત કંપનીએ સપ્ટેમ્બરમાં એક ઇવેન્ટમાં કરી હતી. ત્યારબાદ કંપનીએ રેડમી નોટ 5, Poco F1, રેડમી નોટ 5 પ્રો અને રેડમી Y2 યુઝર્સને આ સ્ટેબલ વર્ઝન જોવા મળી રહ્યું છે.

redmi note 4 update ભારતમાં શાઓમી રેડમી નોટ 4 ફોનમાં આવ્યું MIUI 10 ગ્લોબલ ROM અપડેટ
Xiaomi Redmi Note 4 Starts Receiving MIUI 10 Global Stable ROM Update in India

આ અપડેટ OTA દ્વારા લોકોને મોકલવામાં આવી રહી છે કારણકે આ નાઈટલી સ્ટેબલ અપડેટ છે. ઘણાં લોકોએ આ અપડેટ વિશેની જાણ કરી છે અને સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.

જે લોકોને આ અપડેટ જોવા નથી મળી એ લોકો લેટેસ્ટ અપડેટ માટે Settings > About phone > System updates > Check for updates માં જઈને ચેક કરી શકે છે.