બોલિવૂડ/ વાળમાં વેણી, માથા પર લાલ બિંદી અને કાંજીવરમ સાડીમાં કંગના રનૌતને જોઇને નજર નહીં હટાવી શકો…

સાડીમાં કંગના રનૌત ખૂબ જ સુંદર લાગી રહી છે. ગઈકાલે તે પોતાની ફિલ્મ થલાઇવીના ટ્રેલર લોન્ચ વખતે સાડી પહેરીને પહોંચી હતી. કંગના આ પ્રસંગે એટલી સુંદર લાગી હતી કે લોકો તેમની તેમની નજર હટાવી શક્યા ન હતા. ટ્રેલર લોન્ચ સમયે કંગના રનૌતની એન્ટ્રી વિટેન્જ કારમાં થઈ હતી. લોકોને ત્યાં નમસ્તે કરતી નજર આવી. ટ્રેલર લોન્ચિંગના […]

Entertainment
kangana 1 વાળમાં વેણી, માથા પર લાલ બિંદી અને કાંજીવરમ સાડીમાં કંગના રનૌતને જોઇને નજર નહીં હટાવી શકો...

સાડીમાં કંગના રનૌત ખૂબ જ સુંદર લાગી રહી છે. ગઈકાલે તે પોતાની ફિલ્મ થલાઇવીના ટ્રેલર લોન્ચ વખતે સાડી પહેરીને પહોંચી હતી. કંગના આ પ્રસંગે એટલી સુંદર લાગી હતી કે લોકો તેમની તેમની નજર હટાવી શક્યા ન હતા.

Thalaivi Trailer Launch: बालों में गजरा, माथे पर लाल बिंदी और कांजीवरम साड़ी में दिखीं Kangana Ranaut, देखकर उनसे नज़रें नहीं हटा पाएंगे आप

ટ્રેલર લોન્ચ સમયે કંગના રનૌતની એન્ટ્રી વિટેન્જ કારમાં થઈ હતી. લોકોને ત્યાં નમસ્તે કરતી નજર આવી. ટ્રેલર લોન્ચિંગના આ ખાસ પ્રસંગે કંગનાએ કાંજીવરમ રેશમની સાડી પહેરી હતી.

Thalaivi Trailer Launch: बालों में गजरा, माथे पर लाल बिंदी और कांजीवरम साड़ी में दिखीं Kangana Ranaut, देखकर उनसे नज़रें नहीं हटा पाएंगे आप

જો કે કંગના હંમેશા ખુલ્લા વાળમાં રહે છે, પરંતુ આ પ્રસંગે તેમના વાળ જોડાયેલા જોવા મળ્યા હતા અને તેમાં ગજરો લગાવેલો હતો.
કપાળ પરનો લાલ કલરનો ચાંદલો કંગનાની સુંદરતામાં ઉમેરો કરી રહ્યો હતો.

Thalaivi Trailer Launch: बालों में गजरा, माथे पर लाल बिंदी और कांजीवरम साड़ी में दिखीं Kangana Ranaut, देखकर उनसे नज़रें नहीं हटा पाएंगे आप

રેડ બિકીનીમાં એક્ટ્રેસની ફિટનેસ છે જોવા જેવી, ચાહકો થયા દિવાના

કંગનાનો 34 મો જન્મદિવસ પર પણ આવી સ્થિતિમાં હતો કે તેના ચાહકો આ લૂક માટે દિવાના થઈ ગયા. કંગનાએ હસતા હસા પૈપરાઝીને પોઝ આપ્યો.

Thalaivi Trailer Launch: बालों में गजरा, माथे पर लाल बिंदी और कांजीवरम साड़ी में दिखीं Kangana Ranaut, देखकर उनसे नज़रें नहीं हटा पाएंगे आप

ટ્રેલર લોન્ચ દરમિયાન કંગના એટલી સુંદર દેખાઈ હતી કે જેને પણ તેને જોઇ તે તમામ વખાણ કરી રહ્યા હતા.

Thalaivi Trailer Launch: बालों में गजरा, माथे पर लाल बिंदी और कांजीवरम साड़ी में दिखीं Kangana Ranaut, देखकर उनसे नज़रें नहीं हटा पाएंगे आप

હવે બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટને થયો કોરોના, થયા ક્વોરેન્ટીન

જણાવી દઈએ કે કંગનાની આ ફિલ્મ 23 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ જયલલિતા પર આધારિત છે, જે તમિળનાડુના મુખ્યમંત્રી હતા.

Thalaivi Trailer Launch: बालों में गजरा, माथे पर लाल बिंदी और कांजीवरम साड़ी में दिखीं Kangana Ranaut, देखकर उनसे नज़रें नहीं हटा पाएंगे आप
ટ્રેલર લોન્ચિંગ દરમિયાન કંગના વાતચીતમાં વ્યસ્ત જોવા મળી હતી. ચાહકો આતુરતાથી કંગનાની ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.