Not Set/ વારાણસીથી ઉડીને પ્રેમીકાને રાજકોટ મળવા આવેલ યુવાનને ઝીંકાયા છરીનાં ઘા

જી હા હાલ પ્રમીઓ માટે સમય ભારે ચાલી રહ્યો હોય તેમ એક પછી એક વિચીત્ર અને પ્રેમીઓ માટે અધાત જનક સમાચારો આવી રહ્યા છે. ક્યારે પ્રેમી યુગલો ઝાડ પર લટકા જોવા મળે છે, તો ક્યારેક ગેળી લાગેલી હાલતમાં, તો ક્યારેક પત્નીને તેડવા ગયેલ પ્રેમી પતિને જ મોતને ઘાટ ઉતારી દેવામા આવે છે. આવો જ વિચીત્ર […]

Top Stories Gujarat Rajkot
rkt વારાણસીથી ઉડીને પ્રેમીકાને રાજકોટ મળવા આવેલ યુવાનને ઝીંકાયા છરીનાં ઘા

જી હા હાલ પ્રમીઓ માટે સમય ભારે ચાલી રહ્યો હોય તેમ એક પછી એક વિચીત્ર અને પ્રેમીઓ માટે અધાત જનક સમાચારો આવી રહ્યા છે. ક્યારે પ્રેમી યુગલો ઝાડ પર લટકા જોવા મળે છે, તો ક્યારેક ગેળી લાગેલી હાલતમાં, તો ક્યારેક પત્નીને તેડવા ગયેલ પ્રેમી પતિને જ મોતને ઘાટ ઉતારી દેવામા આવે છે. આવો જ વિચીત્ર કિસ્સો રાજકોટમાંથી સામે આવી રહ્યો છે.

murder bengaluru dec15 m વારાણસીથી ઉડીને પ્રેમીકાને રાજકોટ મળવા આવેલ યુવાનને ઝીંકાયા છરીનાં ઘા

રાજકોટનાં મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એરીયા પાસે રહેતી એક યુવતીનાં પ્રેમમાં ગળાડુબ વારણસીનો યુવક તે યુવતીને ફક્ત મળવા માટે પ્લેનમાં બેસી અને અમદાવાદ આવ્યો અને ત્યાથી રાજકોટનાં મેટોડા ખાતે પહોંચ્યો હતો. ઉત્તર પ્રદેશનાં જનકપુર શહેરનો આ યુવક યુવતીને મળે તે પહેલા જ યુવતીનાં ભાઇઓની નજરે ચડી ગયો. યુવતીનાં ભાઇઓએ યુવકને આડેઘડ છરીનાં ઘા મારી દીધા. લોહીથી લથપથ યુવાનને સારવાર અર્થે સિવલ હોસ્પીટલમાં દાખલ કરવામા આવ્યો છે.

જીવન મરણ વચ્ચે જોલા ખાતા યુવકની પોલીસ દ્વારા પુછતાછ કરવામા આવતા સામે આવ્યું કે તે .યુપીનાં જનકપુરનો રહેવાશી છે અને મજૂરી કામ કરે છે અને તે તેની કૌટુંબિક બહેનનાં ગળાડુંબ પ્રેમમાં હોવાથી તેને મળવા માટે રાજકોટ આવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.