સુરેન્દ્રનગર/ લીંબડીના રળોલ ગામે ધારીયાના ઘા ઝીંકી યુવાનની હત્યા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના રળોલ ગામે ધારીયાના ઘા ઝીંકી યુવાનની હત્યાની ઘટનાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટનામાં રળોલ ગામે રહેતા દિનેશ ગફુરભાઇ સાપરા અને બાબુભાઇ ટપુભાઇ પઢાર વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો

Gujarat
5 6 લીંબડીના રળોલ ગામે ધારીયાના ઘા ઝીંકી યુવાનની હત્યા

– રળોલ ગામે રહેતા દિનેશ ગફુરભાઇ સાપરા અને બાબુભાઇ ટપુભાઇ પઢાર વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો

– ઝઘડામાં ઉશ્કેરાયેલા બાબુભાઇ પઢારે દિનેશભાઇને ધારીયાના ઘા ઝીંકી દીધા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના રળોલ ગામે ધારીયાના ઘા ઝીંકી યુવાનની હત્યાની ઘટનાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં રળોલ ગામે રહેતા દિનેશ ગફુરભાઇ સાપરા અને બાબુભાઇ ટપુભાઇ પઢાર વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો. જેમાં આ ઝઘડામાં ઉશ્કેરાયેલા બાબુભાઇ પઢારે દિનેશભાઇને ધારીયાના ઘા ઝીંકી દીધા હતા. લીંબડી પથંકમાં ધોળા દિવસે હત્યાની ઘટનાથી સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના રળોલ ગામે ધારીયાના ઘા ઝીંકી યુવાનની હત્યાની ઘટનાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા બાબુભાઇ પઢારે દિનેશભાઇને ધારીયાના ઘા ઝીંકી દીધા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઇને લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવામાં આવ્યા હતાં જ્યાં સારવાર કારગત ન નીવડતા એમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.

આ ઘટનામાં રળોલ ગામે રહેતા દિનેશ ગફુરભાઇ સાપરા અને બાબુભાઇ ટપુભાઇ પઢાર વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો. મ્રુતકના ભાઇની ફરીયાદના આધારે પાણશીણા પોલીસે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. લીંબડી પથંકમાં ધોળા દિવસે હત્યાની ઘટનાથી સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે.