આજનું રાશિફળ/ આ રાશિના જાતકો આજે બીજું શ્રાદ્ધ છે, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 9 સપ્ટેમ્બર ભાદરવા વદ બીજ અને  મંગળવારનો દિવસ છે. ચંદ્ર  મીન રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ઉત્તરભાદ્રપદ  નક્ષત્ર બેઠું છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 9 સપ્ટેમ્બર ભાદરવા વદ બીજ અને  મંગળવારનો દિવસ છે. ચંદ્ર  મીન રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ઉત્તરભાદ્રપદ  નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.24   કલાકે થશે. સૂર્યાસ્ત 7.50   કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે બીજું શ્રાદ્ધ છે.

બીજનીસમાપ્તિ      : સાંજે ૦૬:૩૦સુધી. 

તારીખ:- ૦૯-૦૯-૨૦૨૫,મંગળવાર /ભાદરવા વદ બીજ ચોઘડિયા

 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ ૧૧:૦૪ થી ૧૨:૩૪
અમૃત ૧૨:૩૪થી ૦૨:૧૦
શુભ ૦૩:૪૪ થી ૦૫:૧૫
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૧૬થી ૦૯:૪૩
શુભ ૧૧:૧૦થી ૧૨:૩૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • ભાર હળવો થાય.
  • પરિવારના સભ્યો સાથે મુશ્કેલીનો સમનો કરવો પડે.
  • જીવન સાથી જોડે બહાર જવાય.
  • મુશ્કેલીનો સમનો હિંમત સાથે થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સાંજ પછી સમાચાર મળે.
  • દુશ્મન પણ દોસ્ત બને.
  • લગ્નજીવન સારું રહે.
  • દિવસ સારો જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨
  • મિથુન (ક, છ, ઘ) :-
  • હતાશા મોઢા પર લાવવી નહિ.
  • ખોટી માંગણી થાય.
  • તમારા જ્ઞાનમાં વધારો થાય.
  • તુલસી ક્યારે દીવો કરવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

  • કર્ક (ડ, હ) :-
  • નવા સોદા પાર પડે.
  • લાંબા ગળાના લાભ થાય.
  • સંતોષકારક દિવસ રહે.
  • ઈલેક્ટ્રોનિક વસ્તુથી સાચવવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

  • સિંહ (મ, ટ) :-
  • લાંબી મુસાફરીની યોજના બને.
  • સમયનો સદ ઉપયોગ થાય.
  • આનંદમય દિવસ રહે.
  • મન હળવું બને.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • આર્થિક ધન – લાભ થાય.
  • ધન બચાવીને રાખો.
  • તમારી આવડત કામમાં આવે
  • મનની વાત બહાર આવે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭
  • તુલા (ર, ત) :-
  • સ્વાસ્થ સારું રહે.
  • ધન ધાર્મિક કાર્યમાં વપરાય.
  • નવી યોજના બને.
  • આળસનો ત્યાગ કરવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન ખોરી રીતે વેડફાય નહિ.
  • નિર્ણય ખોટો પડી શકે છે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • વ્યસન છોડી શકો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અનુભવથી શીખવા મળે.
  • અતિથી ઘરે આવે.
  • શરાબ અને સુંદરીથી દૂર રહો.
  • માથે બરફ રાખવો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

  • મકર (ખ, જ) :-
  • કારણ વગર મૂડ ન રહે.
  • નવી વસ્તુ તમારી પાસે આવે.
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • સ્નાયુની તકલીફ રહે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ખર્ચ પર અંકુશ રાખવો.
  • ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
  • કોઈનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું.
  • સગંધિત દ્વવ્ય લગાવો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫
  • મીન (દ, ચ, ઝ, થ):-
  • અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
  • મનને શાંતિ અનુભવાય.
  • ગળામાં પ્રોબ્લેમ રહે.
  • વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશ વિસર્જન પહેલા બાપ્પાને જમાડો આ છપ્પન ભોગનો થાળ, એમાં સામેલ છે આ વાનગીઓ…

આ પણ વાંચો:નવની જગ્યા પર દસ દિવસીય નવરાત્રી સકરાત્મકતાનું પ્રતિક છે, આવનારો સમય ખૂબ શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરશે!

આ પણ વાંચો:ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…