AHMEDABAD NEWS/ અમદાવાદમાં મેટ્રો સ્ટેશન પરથી યુવાનની મોતની છલાંગ

અમદાવાદમાં મેટ્રો સ્ટેશને યુવાને મોતની છલાંગ લગાવી છે. અમદાવાદમાં મહાદેવનગર મેટ્રો સ્ટેશન પરથી યુવાને મેટ્રો સમક્ષ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મૃતક યુવાન ધ્રુવ પરમાર અમરાઇવાડી વિસ્તારનો રહેવાસી હતી.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 06 15T143747.610 અમદાવાદમાં મેટ્રો સ્ટેશન પરથી યુવાનની મોતની છલાંગ

Ahmedabad News: અમદાવાદમાં મેટ્રો સ્ટેશને યુવાને મોતની છલાંગ લગાવી છે. અમદાવાદમાં મહાદેવનગર મેટ્રો સ્ટેશન પરથી યુવાને મેટ્રો સમક્ષ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મૃતક યુવાન ધ્રુવ પરમાર અમરાઇવાડી વિસ્તારનો રહેવાસી હતી.

મેટ્રો સ્ટેશન પરથી પડતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત થયું છે. બપોરના સમયે યુવાને અચાનક આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. રામોલ પોલીસે આત્મહત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ