Not Set/ અંકલેશ્વર/ વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી, એકનું મોત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક શક્કપોર ગામ પાસે વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કામદારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ભરૂચ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ મૃતદેહને  પીએમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં […]

Gujarat Others
d40862046a0d776fa4ce8983081c44d0 અંકલેશ્વર/ વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી, એકનું મોત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક શક્કપોર ગામ પાસે વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કામદારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ભરૂચ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ મૃતદેહને  પીએમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.