Not Set/ અમદાવાદમાંથી એક છ વર્ષના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો

અમદાવાદ: અમદાવાદમાંથી એક છ વર્ષના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો છે અને આ બાળક રેલ્વે યાર્ડમાંથી નિર્વસ્ત્ર હાલતમાંથી મળી આવ્યો હતો. નોંધનીય છે કે રાણીપ પોલીસ સ્ટેશનની સામે એક પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં આ છ વર્ષનો વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. જો કે સ્કૂલમાં રિષેશ પડતાં આ વિદ્યાર્થી બહાર આવ્યો હતો. આ દરમિયાન કોઇ અજાણ્યા ઇસમો […]

Gujarat
vinod kidnap killed karpur agwaa murder અમદાવાદમાંથી એક છ વર્ષના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો

અમદાવાદ:

અમદાવાદમાંથી એક છ વર્ષના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો છે અને આ બાળક રેલ્વે યાર્ડમાંથી નિર્વસ્ત્ર હાલતમાંથી મળી આવ્યો હતો. નોંધનીય છે કે રાણીપ પોલીસ સ્ટેશનની સામે એક પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં આ છ વર્ષનો વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. જો કે સ્કૂલમાં રિષેશ પડતાં આ વિદ્યાર્થી બહાર આવ્યો હતો. આ દરમિયાન કોઇ અજાણ્યા ઇસમો સ્કૂલ પાસે આવીને આ વિદ્યાર્થીને મંચૂરિયન અને પતંગ અપાવવાની લાલચ આપીને તેનું અપહરણ કર્યું હતું. જો કે આ ઘટનામાં સ્કૂલના શિક્ષકોની પણ ઘોર બેદરકારી સામે આવી છે. અને શિક્ષકો સ્કૂલના વિદ્યાર્થીને ધ્યાન નથી આપી રહ્યા તે ખૂલ્લુ પડ્યું છે.