Not Set/ અમદાવાદ/ નિકોલ વિસ્તારના રહીસો દ્વારા ચીની વસ્તુઓનો બહિષ્કાર

ભારત-ચીનની સરહદે 20 ભારતીય જવાનોનાં મૃત્યુ થતાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં ચીની ચીજવસ્તુઓના બહિષ્કારના સમાચાર મોટાપાયે આવી રહ્યા છે.  ત્યારે અમદવાદના નિકોલ ખાતે પણ  યુવાનો દ્વારા ચાઇનીઝ વસ્તુઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં યુવાનોએ ચાઇનીઝ કંપની વિવો, ઓપો, સહીત અનેક ચાઇનીઝ કમ્પનીઓના મોબાઇલ નું દહન કરવામાં આવ્યું હતું. સાથે આટલેથી […]

Ahmedabad Gujarat
8862737a82fc762962e94a19a881cca0 અમદાવાદ/ નિકોલ વિસ્તારના રહીસો દ્વારા ચીની વસ્તુઓનો બહિષ્કાર
8862737a82fc762962e94a19a881cca0 અમદાવાદ/ નિકોલ વિસ્તારના રહીસો દ્વારા ચીની વસ્તુઓનો બહિષ્કાર

ભારત-ચીનની સરહદે 20 ભારતીય જવાનોનાં મૃત્યુ થતાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં ચીની ચીજવસ્તુઓના બહિષ્કારના સમાચાર મોટાપાયે આવી રહ્યા છે.  ત્યારે અમદવાદના નિકોલ ખાતે પણ  યુવાનો દ્વારા ચાઇનીઝ વસ્તુઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં યુવાનોએ ચાઇનીઝ કંપની વિવો, ઓપો, સહીત અનેક ચાઇનીઝ કમ્પનીઓના મોબાઇલ નું દહન કરવામાં આવ્યું હતું.

સાથે આટલેથી ના અટકતા જીનપીંગના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. તો જીનપીંગ ના બેનર ઉપર લાતો અને ચપ્પલના ઘા કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મૌન રેલી કાઢવામાં આવી હતી. તેના દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતોકે, લોકો ચાઝ્નીઝ વસ્તુઓની ખરીદી બંધ કરે અને આપણા શહીદ જવાનોની શહીદીનો બદલો લેવા આવે. અને ચીનના અર્થ તંત્ર ની કમર તોડવા માટે ચીની વસ્તુઓનો બહિસ્કાર કરવો જરૂરી છે. તેવો સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.