Not Set/ Breking/ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો, અમદાવાદ ખાતે જગન્નાથજીની રથયાત્રા નહીં નીકળે

ગુજરાત રાજ્યમાં સતત કોરોનાના કસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાયે અમદાવાદ શહેરમાં કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે. વચ્ચે કોરોના મહામારી અને સંક્રમણ વધે નહીં એ માટે રથયાત્રા રદ થવી જોઇએ તેવી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેની અરજન્ટ સુનાવણી હાલ ચાલી રહી હતી. જેમાં હાઈકોર્ટે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર રોક લગાવી છે. […]

Ahmedabad Gujarat
6f71d92abaaa482b433428744f25612b Breking/ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો, અમદાવાદ ખાતે જગન્નાથજીની રથયાત્રા નહીં નીકળે
6f71d92abaaa482b433428744f25612b Breking/ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો, અમદાવાદ ખાતે જગન્નાથજીની રથયાત્રા નહીં નીકળે

ગુજરાત રાજ્યમાં સતત કોરોનાના કસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાયે અમદાવાદ શહેરમાં કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે. વચ્ચે કોરોના મહામારી અને સંક્રમણ વધે નહીં એ માટે રથયાત્રા રદ થવી જોઇએ તેવી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેની અરજન્ટ સુનાવણી હાલ ચાલી રહી હતી. જેમાં હાઈકોર્ટે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર રોક લગાવી છે.

ઉલ્લેખનીય છે કે જગન્નાથ મંદિર પરિસર દ્વારા રથયાત્રા ને લગતી તમામ તૈયારીઓ શરુ કરવામાં આવી હતી. અને તેને આખરી ઓપ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.