રાહત/ અરવલ્લી: ઉત્તરાખંડમાં બસના અકસ્માતનો મામલો, બસમાં સવાર અરવલ્લી જીલ્લાનો યુવક ઇજાગ્રસ્ત, અરવલ્લીનો યુવક ભાવનગરથી ગયો હતો પ્રવાસ પર, ડુંગરવાડાના ભરતભાઈ પ્રજાપતિ બસમાં હતા સવાર, પગના ભાગે ઇજા થયેલ યુવકને ઋષિકેશ સારવાર માટે રખાયો, તંત્ર દ્વારા પરિવાર અને યુવકનો સંપર્ક કરાયો, પ્રાંત અધિકારીની સૂચનાથી વહીવટી તંત્ર પહોંચ્યું યુવકના ઘરે, સર્કલ ઓફિસર અને તલાટીએ પરિવારજનો સાથે કરી મુલાકાત, યુવક સાથે ટેલિફોનિક સંપર્ક કરાવતા પરિવારને મળી રાહત

Breaking News
Breaking image 16 અરવલ્લી: ઉત્તરાખંડમાં બસના અકસ્માતનો મામલો, બસમાં સવાર અરવલ્લી જીલ્લાનો યુવક ઇજાગ્રસ્ત, અરવલ્લીનો યુવક ભાવનગરથી ગયો હતો પ્રવાસ પર, ડુંગરવાડાના ભરતભાઈ પ્રજાપતિ બસમાં હતા સવાર, પગના ભાગે ઇજા થયેલ યુવકને ઋષિકેશ સારવાર માટે રખાયો, તંત્ર દ્વારા પરિવાર અને યુવકનો સંપર્ક કરાયો, પ્રાંત અધિકારીની સૂચનાથી વહીવટી તંત્ર પહોંચ્યું યુવકના ઘરે, સર્કલ ઓફિસર અને તલાટીએ પરિવારજનો સાથે કરી મુલાકાત, યુવક સાથે ટેલિફોનિક સંપર્ક કરાવતા પરિવારને મળી રાહત