Not Set/ અરવલ્લી/ LPG સિલિન્ડરમાં લીકેજથી આગ લગતા પરિવારના 5 લોકો દાઝ્યા

અરવલ્લીના LPG સિલિન્ડરમાં લીકેજથી આગ લાગવાની ઘટના સામે આવી છે.આ ઘટનામાં 5 લોકો દાઝ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર  હતો. આપણે જણાવી દઈએ કે અરવલ્લીજિલ્લાના મોડાસાના કુડોલ ગામમાં આ ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના 5 લોકો દાઝ્યા હતા. […]

Gujarat Others
ad6b6d6fac83287425163cffe741d1d4 અરવલ્લી/ LPG સિલિન્ડરમાં લીકેજથી આગ લગતા પરિવારના 5 લોકો દાઝ્યા

અરવલ્લીના LPG સિલિન્ડરમાં લીકેજથી આગ લાગવાની ઘટના સામે આવી છે.આ ઘટનામાં 5 લોકો દાઝ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર  હતો. આપણે જણાવી દઈએ કે અરવલ્લીજિલ્લાના મોડાસાના કુડોલ ગામમાં આ ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના 5 લોકો દાઝ્યા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તોને મોડાસા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.