Not Set/ આંતરરાષ્ટ્રીય – ભારત પાક. વચ્ચે તણાવ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાની રાજનેતાઓ દ્વારા કરવામાં આવી રહેલા બેફામ નિવેદન અને પાક. લશ્કરની ગતિવિધીઓને ધ્યાનમાં રાખતા ભારત સરકાર પણ પાકિસ્તાનને ભીંસમાં લેવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. ભારતમાંથી પાકિસ્તાન તરફ વહેતી નદીઓના પાણી પર રોક લગાવવા માટે સરકાર વિચારણા કરી રહી હોવાની ચર્ચાઓ તેજ બની છે. વર્ષ 1960માં થયેલા […]

India

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાની રાજનેતાઓ દ્વારા કરવામાં આવી રહેલા બેફામ નિવેદન અને પાક. લશ્કરની ગતિવિધીઓને ધ્યાનમાં રાખતા ભારત સરકાર પણ પાકિસ્તાનને ભીંસમાં લેવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. ભારતમાંથી પાકિસ્તાન તરફ વહેતી નદીઓના પાણી પર રોક લગાવવા માટે સરકાર વિચારણા કરી રહી હોવાની ચર્ચાઓ તેજ બની છે. વર્ષ 1960માં થયેલા સિંઘુ જળ સંધિ પર એક મહત્વની બેઠક જળસંશાધન મંત્રી ઉમા ભારતીએ બોલાવી હતી. જેમાં સમજૂતી પર પુનર્વિચાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં થયેલ ચર્ચા અંગેનો રિપોર્ટ પ્રધાનમંત્રીને સોંપશે. જેના પર હવે વડાપ્રધાન અંતિમ નિર્ણય લેશે.