Not Set/ ઉત્તર પ્રદેશમાં આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદવસીય બેઠક

ઉત્તર પ્રદેશના વૃંદાવન આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદવસીય બેઠક યોજાઈ છે…. આ બેઠકમાં આરએસએસ સાથે સંકળાયેલા તમામ સંગઠનોના અગ્રણી નેતાઓને બોલાવવામાં આવ્યા છે. બેઠકમાં સામેલ થવા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત એક દિવસ અગાઉ મથુરા પહોંચી ગયા હતા. અમિત શાહ પણ પહોંચી ગયા છે. બેઠકમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ સામેલ છે…આરએસએસ […]

India
mohan ઉત્તર પ્રદેશમાં આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદવસીય બેઠક

ઉત્તર પ્રદેશના વૃંદાવન આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદવસીય બેઠક યોજાઈ છે…. આ બેઠકમાં આરએસએસ સાથે સંકળાયેલા તમામ સંગઠનોના અગ્રણી નેતાઓને બોલાવવામાં આવ્યા છે. બેઠકમાં સામેલ થવા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત એક દિવસ અગાઉ મથુરા પહોંચી ગયા હતા. અમિત શાહ પણ પહોંચી ગયા છે. બેઠકમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ સામેલ છે…આરએસએસ બેઠક માટે સંઘના તમામ પદાધિકારી મથુરામાં છે. આમ તો બેઠક 30 ઓગસ્ટથી શરૂ થઈ ચૂકી છે અને 3 સપ્ટેમ્બર સુધી ચાલશે. પરંતુ મુખ્ય પદાધિકારીઓની બેઠક 1 થી 3 સપ્ટેમ્બર સુધી ચાલશે..