Gujarat/ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે CM સાથે કરી મુલાકાત , સોલાર એનર્જી ક્ષેત્રે 50 હજાર કરોડનું રોકાણ કરવા ચર્ચા , સુરતના હજીરા પ્લાન્ટ નજીક જમીન માટે કરી રજુઆત , રાજ્યમાં 1 લાખ કરોડનું રોકાણ કરવા મિત્તલ ઉત્સુક , સરકારે સકારાત્મક પ્રતિસાદ આપી મદદની ખાતરી , આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને CEO એ કરી મુલાકાત

Breaking News