Not Set/ ઋત્વિક રોશન કેમ સમજી રહ્યા છે પોતાને લાચાર, ઈસ્ટાગ્રામ પર છલકાવી પોતાની પીડા

બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશન વર્ષના છેલ્લા કેટલાક મહિનાઓથી એક પછી એક બનતી દુ: ખદ ઘટનાઓને કારણે લાચાર લાગે છે. આ લાગણી તેમણે સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે. ઋત્વિકે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “આશાના કોઈ કિરણ પર નિર્ભર રહેવું મુશ્કેલ છે, પરંતુ તેમ કરવું પણ જરૂરી છે. દુનિયાભરમાં એક પછી એક થતી દુ:ખદ ઘટનાઓ પછી […]

Uncategorized
8b191a6468cbebab35b3459bb94cccf3 ઋત્વિક રોશન કેમ સમજી રહ્યા છે પોતાને લાચાર, ઈસ્ટાગ્રામ પર છલકાવી પોતાની પીડા
બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશન વર્ષના છેલ્લા કેટલાક મહિનાઓથી એક પછી એક બનતી દુ: ખદ ઘટનાઓને કારણે લાચાર લાગે છે. આ લાગણી તેમણે સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે. ઋત્વિકે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “આશાના કોઈ કિરણ પર નિર્ભર રહેવું મુશ્કેલ છે, પરંતુ તેમ કરવું પણ જરૂરી છે. દુનિયાભરમાં એક પછી એક થતી દુ:ખદ ઘટનાઓ પછી હું ખૂબ લાચાર છું. બેરૂત વિસ્ફોટ, એર ઇન્ડિયા અકસ્માત, મોરિશિયસમાં પર્યાવરણીય કટોકટી, પૂર અને આફતો, ભૂકંપ, આર્ક્ટિકના છેલ્લા બરફના શેલ્ફનું પતન, રોગચાળા સાથેનું અમારું યુદ્ધ.

ઋત્વિકે આ પોસ્ટમાં આગળ લખ્યું છે કે, ‘હું દિવંગત લોકોની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે દુ:ખ વ્યક્ત કરું છું. આ કમનસીબ સમયમાં, આપણે એકબીજાની સાથે ઉભા રહીને મક્કમ રહેવું પડશે. આ સમય પણ પસાર થશે … અમને ચોક્કસ પ્રકાશ મળશે. “

roshan ઋત્વિક રોશન કેમ સમજી રહ્યા છે પોતાને લાચાર, ઈસ્ટાગ્રામ પર છલકાવી પોતાની પીડા

શુક્રવારે રાત્રે કોઝિકોડમાં વિમાન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને ઋત્વિકે આ પોસ્ટ શેર કરી છે અને આ વર્ષ દરમિયાન માણસ કોવિડ રોગચાળો, પૂર, વાવાઝોડા, ભૂકંપ, આર્થિક સંકટ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.