Not Set/ એકશનમાં રક્ષામંત્રી

નિર્મલા સીતારમણે 7 સપ્ટેમ્બરે (ગુરુવાર) રક્ષામંત્રી તરીકેનો પદભાર સંભાળી લીધો છે. પદભાર સંંભાળતાની સાથે જ રક્ષામંત્રી એકશનમાં આવી ગયા છે. પદ સંંભાળ્યાના કેટલીક ક્ષણોમાં જ તેમણે પોતાના પહેલા નિર્ણયના રૂપમાં રક્ષા મંત્રી એકસ-સર્વિસમેન ફંડ પાસેથી નાણાં સહાયની મંજૂરી આપી હતી. વડાપ્રધાન મોદીના મંત્રીઓમાં સ્થાન પામેલા નિર્મલા સીતારમણે પહેલી વાર મિગ 21 બાઈસનની કોકપિટ ફાઈટર જેટમાં […]

India
sitaraman 10 091117040158 એકશનમાં રક્ષામંત્રી

નિર્મલા સીતારમણે 7 સપ્ટેમ્બરે (ગુરુવાર) રક્ષામંત્રી તરીકેનો પદભાર સંભાળી લીધો છે. પદભાર સંંભાળતાની સાથે જ રક્ષામંત્રી એકશનમાં આવી ગયા છે. પદ સંંભાળ્યાના કેટલીક ક્ષણોમાં જ તેમણે પોતાના પહેલા નિર્ણયના રૂપમાં રક્ષા મંત્રી એકસ-સર્વિસમેન ફંડ પાસેથી નાણાં સહાયની મંજૂરી આપી હતી. વડાપ્રધાન મોદીના મંત્રીઓમાં સ્થાન પામેલા નિર્મલા સીતારમણે પહેલી વાર મિગ 21 બાઈસનની કોકપિટ ફાઈટર જેટમાં બેસીને તેની તાકાતને સમજી હતી..