Not Set/ કચ્છ/ છાત્રાનાં વસ્ત્રો ઉતારવાનાં મામલામાં આચાર્ય સહિતનાં સામે થયેલ ફરિયાદ થઇ રદ

ભુજની સહજાનંદ કોલેજમાં છાત્રોને વસ્ત્રો ઉતારવાનાં બહુચર્ચીત અને ભારે વિવાદ જન્માવનાર મામલમાં સહજાનંદ કોલેજનાં આચાર્ય સહિત ચાર સામેની ફરિયાદ રદ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સહજાનંદ કોલેજમાં છ મહિના અગાઉ આ ઘટના બની હતી અને વિદ્યાર્થીની દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. જો કે, હાઈકોર્ટે ફરિયાદ ગંભીર ન હોવાનું જણાવીને ફરિયાદ રદ કરી છે. ઉલ્લેખનીય છે કે, જે તે વખતે છાત્રો […]

Gujarat Others
a6c5049d689a354e933947e54e51456d કચ્છ/ છાત્રાનાં વસ્ત્રો ઉતારવાનાં મામલામાં આચાર્ય સહિતનાં સામે થયેલ ફરિયાદ થઇ રદ

ભુજની સહજાનંદ કોલેજમાં છાત્રોને વસ્ત્રો ઉતારવાનાં બહુચર્ચીત અને ભારે વિવાદ જન્માવનાર મામલમાં સહજાનંદ કોલેજનાં આચાર્ય સહિત ચાર સામેની ફરિયાદ રદ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સહજાનંદ કોલેજમાં છ મહિના અગાઉ આ ઘટના બની હતી અને વિદ્યાર્થીની દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. જો કે, હાઈકોર્ટે ફરિયાદ ગંભીર ન હોવાનું જણાવીને ફરિયાદ રદ કરી છે.

ઉલ્લેખનીય છે કે, જે તે વખતે છાત્રો અને વ્યવસ્થાપકો વચ્ચે સમજૂતી પણ થઈ ગઇ હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews