Not Set/ કટરથી ATM મશીન તોડીને 4.50 લાખની ચોરી, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

અમદાવાદઃ ખોખરાની નજકી આવેલા SBI ના ATM માંથી 4.50 લાખની ચોરીને અંઝામ આપવામાં આવ્યો છે. આ અંગેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. અમદવાદના ખોખરાની પંડ્ય કોલજ પાસે આવેલા ATM ને કટર દ્વારા કાપીને ATM મશીનમાંથી 4.50 લાખની ચોરી કરીને 3 તસ્કરો ફરાર થઇ ગયા હતા. પોલીસે આ સમગ્રે મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ […]

Gujarat
ATM68674744 કટરથી ATM મશીન તોડીને 4.50 લાખની ચોરી, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

અમદાવાદઃ ખોખરાની નજકી આવેલા SBI ના ATM માંથી 4.50 લાખની ચોરીને અંઝામ આપવામાં આવ્યો છે. આ અંગેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

અમદવાદના ખોખરાની પંડ્ય કોલજ પાસે આવેલા ATM ને કટર દ્વારા કાપીને ATM મશીનમાંથી 4.50 લાખની ચોરી કરીને 3 તસ્કરો ફરાર થઇ ગયા હતા. પોલીસે આ સમગ્રે મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.