Not Set/ કપિલ શર્મા પહોંચ્યા શિરડીના સાંઈ બાબાના મંદિરે

તાજેતરમાં ‘ફિરંગી’  ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.કપિલ શર્મા તેના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહયો છે.  તો દર્શકો દ્ધારા આને વધારે પસંદ કરવામાં આવી રહ્યું છે.જો કે ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તો કપિલ શર્મા ફિલ્મની સફળતા માટે શિરડીના સાંઈ બાબાના મંદિરે પહોચ્યા હતા. તે દરમિયાન તેમની સાથે તેની ગર્લફ્રેન્ડ ગિન્ની અને ફિલ્મના ડિરેક્ટર […]

Entertainment
9744c4687e9059ff89f314c452a25376 કપિલ શર્મા પહોંચ્યા શિરડીના સાંઈ બાબાના મંદિરે

તાજેતરમાં ‘ફિરંગી’  ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.કપિલ શર્મા તેના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહયો છે.  તો દર્શકો દ્ધારા આને વધારે પસંદ કરવામાં આવી રહ્યું છે.જો કે ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તો કપિલ શર્મા ફિલ્મની સફળતા માટે શિરડીના સાંઈ બાબાના મંદિરે પહોચ્યા હતા. તે દરમિયાન તેમની સાથે તેની ગર્લફ્રેન્ડ ગિન્ની અને ફિલ્મના ડિરેક્ટર રાજીવ ઢીંગરા પણ નજર આવ્યા હતા.કપિલે ફેસબુક લાઈવ પર વાત કરતા જણાવ્યું હતું કે, તે છેલ્લા ચાર મહિના પછી જીમમાં આવ્યા છે અને અત્યારે તેમને ફેસબુક લાઈવ પર વાત કરવાનો વધારે અંદાજો નથી. અને લાઈવ ચેટ પર વાત કરતા કપિલે તેમની અપકમિંગ ફિલ્મ ફિરંગીના પ્રમોશન અને રિલીઝ વિશે માહિતી પણ આપી હતી.કપિલ શર્મા આવતા મહિને ટીવી પર વાપસી કરશે.જો કે છેલ્લા કેટલાક દિવસથી કપિલ શર્માની તબિયત ખરાબ હોવાના કારણે શોને હોલ્ડ પર રાખી લાંબો બ્રેક લેવામાં આવ્યો હતો.