Not Set/ કાનપુરમાં ટીમ ઇન્ડિયાનું કરવામાં આવ્યું આવું યોગી અંદાઝમાં સ્વાગત

ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ ઓક્ટોબર 29 ના રોજ કાનપુરમાં ત્રીજી અને અંતિમ વનડે મેચ રમશે. ટીમો આ માટે કાનપુર પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ બન્ને લેન્ડમાર્ક હોટેલમાં રહેશે. કોઈ પણ ટીમો ગમે ત્યાં જાય ત્યારે તેઓનું પરંપરાગત પ્રકારમાં સ્વાગત કરવામાં આવે છે. ટીમ ઈન્ડિયા કાનપુર પહોંચી પછી તેમનું યોગી અંદાઝમાં સ્વાગત કરવામાં આવ્યું […]

Sports
news27.10.17 6 કાનપુરમાં ટીમ ઇન્ડિયાનું કરવામાં આવ્યું આવું યોગી અંદાઝમાં સ્વાગત

ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ ઓક્ટોબર 29 ના રોજ કાનપુરમાં ત્રીજી અને અંતિમ વનડે મેચ રમશે. ટીમો આ માટે કાનપુર પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ બન્ને લેન્ડમાર્ક હોટેલમાં રહેશે. કોઈ પણ ટીમો ગમે ત્યાં જાય ત્યારે તેઓનું પરંપરાગત પ્રકારમાં સ્વાગત કરવામાં આવે છે. ટીમ ઈન્ડિયા કાનપુર પહોંચી પછી તેમનું યોગી અંદાઝમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. તમને જણાવશું કે ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર છે જ્યાં લોકો અલગ અલગ જાતના કપડાં પહેરતા જોવા મળે છે.

આવી પરિસ્થિતિમાં જ્યારે ટીમ ઇન્ડિયા કાનપુર પહોંચી ત્યારે તેમને ઘણા લોકોએ શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પ્લેયર્સેનું હોટેલમાં સ્વાગત ટીકો કરી અને કેસરી રંગીન કાપડ પહેરવીને પરંપરાગત પ્રકારમાં કરવામાં આવ્યું હતું. હોટેલને સંપૂર્ણપણે ફૂલ અને હાર થી સજાવી દેવામાં આવી હતી. હોટેલમાં દરેક જગ્યાએ દીવાઓ થી સજાવી દેવામાં આવ્યું હતું.