Not Set/ કેવી રહેશે આપની 9/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com આજનું પંચાંગ તારીખ – તા. 9 ઓગસ્ટ 2020, રવિવાર તિથિ – શ્રાવણ વદ 6 રાશિ –  મિન (દ,ચ,ઝ,થ), સાંજે 7.06 પછી મેષ (અ,લ,ઈ) નક્ષત્ર – રેવતી યોગ – ધૃતિ કરણ – ગર દિન વિશેષ – રાંધણછઠ પંચક સાંજે […]

Navratri 2022
23f1cd25dc2c372652a8be03aa2fe6f0 કેવી રહેશે આપની 9/08/2020, વાંચો રાશિ ભવિષ્ય
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 9 ઓગસ્ટ 2020, રવિવાર
  2. તિથિ – શ્રાવણ વદ 6
  3. રાશિ –  મિન (દ,ચ,ઝ,થ), સાંજે 7.06 પછી મેષ (અ,લ,ઈ)
  4. નક્ષત્ર – રેવતી
  5. યોગ – ધૃતિ
  6. કરણ – ગર

દિન વિશેષ –

  • રાંધણછઠ
  • પંચક સાંજે 7.07 સમાપ્ત
  • સવારનું શુભ ચોઘડીયું – બપોરે 12.45 થી 2.21

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • સરકારી કાર્યો થાય
  • રાજનીતિ સાથેનાને લાભ
  • મનમાં શુભભાવ જાગે
  • ધનલાભ થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • ભાગીદારની સૂઝસમજ ઉપર ગુસ્સો વધે
  • પેટની બિમારીથી સાવધાન
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં લાભ
  • વારસાઈ બાબતે ચિંતા વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ભાષા પ્રબુદ્ધ બને
  • સરકારી કાર્યોમાં સાચવજો
  • ખોટા રોકાણથી બચવું
  • લાભ થઈ શકે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • પ્રવાસ થાય
  • પ્રિયપાત્ર સાથે મેળ વધે
  • માતાનું આરોગ્ય જાળવજો
  • કારકિર્દી માટે નવા કાર્યના વિચાર આવે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • ઇલેક્ટ્રીક ઉપકરણથી સાચવજો
  • ખોટી ઉતાવળ ન કરતા
  • ચેરીટેબલ ટ્રસ્ટ સાથેનાને લાભ
  • આંકડાકીય માહિતીમાં ગૂંચવણ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • લાભ મળી જાય
  • તમારું આયોજન સફળ થઈ શકે
  • જીવનસાથી સાથે મતભેદની શક્યતા
  • ધનલાભ થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • હવાઈ મુસાફરીના યોગ દેખાય છે
  • સેવાકાર્યો વધુ થાય
  • ઝઘડાથી દૂર રહેવું
  • બ્લડપ્રેશરના દર્દીઓએ સાચવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • ઉત્તમ તક મળે
  • હમણાં દિવસો સારા ચાલે છે
  • વિરોધનો સૂર વહેલો નીકળે
  • થોડા બીજાને અનુરૂપ થજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ઘરમાં ઈલેક્ટ્રોનિક ચીજ વસાવાય
  • સ્થાવર મિલકતથી લાભ
  • વ્યસ્તતા રહે
  • ઉતાવળીયો અભિગમ ટાળવો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • પ્રવાસ થાય
  • ઈલેક્ટ્રોનિક ચીજ વસાવાય
  • મિત્રોથી લાભ
  • પુત્રવધુથી પણ લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • કમિશનની આવક વધે
  • ખર્ચ વધે
  • નોકરીથી લાભ
  • વિદ્વાન વ્યક્તિઓથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • પોતાની જાત ઉપર ખર્ચ થાય
  • માથુ દુઃખવાની ફરિયાદ થઈ શકે
  • વિદ્વાન વ્યક્તિ સાથે મુલાકાત થાય
  • શુભ ફળ મળશે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – ગણેશજી અને ચંદ્રદેવનું પૂજન કરવું.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.