Not Set/ કોરોના હોટસ્પોટ/ અમદાવાદમાં આ બ્રિજનો એક તરફનો રસ્તો બંધ કરાયો

અમદાવાદમાં કોટ વિસ્તારમાં કોરોનાં વાયરસનાં કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં નહેરુબ્રિજ પછી ગાંધી બ્રિજ અને દધિચિ બ્રિજ પણ બંધ કરી દેવાયો છે. ત્યારે શહેરનાં જમાલપુર બ્રિજનો પણ એક તરફનો રસ્તો બંધ કરાયો છે. કોટ વિસ્તારમાં વધતા કેસ જોઇને કોઇ પણ સંક્રમીત વ્યક્તિ અન્ય વિસ્તારમાં ન જાય અને અન્ય વિસ્તારમાં નવા કોરોનાના કેસ ન આવે […]

Ahmedabad Gujarat
92b1a66001a1777e394b1bc34e3b18aa કોરોના હોટસ્પોટ/ અમદાવાદમાં આ બ્રિજનો એક તરફનો રસ્તો બંધ કરાયો
92b1a66001a1777e394b1bc34e3b18aa કોરોના હોટસ્પોટ/ અમદાવાદમાં આ બ્રિજનો એક તરફનો રસ્તો બંધ કરાયો

અમદાવાદમાં કોટ વિસ્તારમાં કોરોનાં વાયરસનાં કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં નહેરુબ્રિજ પછી ગાંધી બ્રિજ અને દધિચિ બ્રિજ પણ બંધ કરી દેવાયો છે. ત્યારે શહેરનાં જમાલપુર બ્રિજનો પણ એક તરફનો રસ્તો બંધ કરાયો છે. કોટ વિસ્તારમાં વધતા કેસ જોઇને કોઇ પણ સંક્રમીત વ્યક્તિ અન્ય વિસ્તારમાં ન જાય અને અન્ય વિસ્તારમાં નવા કોરોનાના કેસ ન આવે તે માટે આ બ્રિજ બંધ કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.