Not Set/ ગુજરાત, મહારાષ્ટ્ર બાદ પંજાબમાં પણ બીજેપીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા જીત

ચંદીગઢઃ નોટબંધીની લોકોને પડી રહેલી મુશ્કેલી વચ્ચે ચંડીગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં બીજેપીને મોટી જીત મળી છે. બીજેપીએ ક્લીન ક્વીફ્ટ કરતા કૉંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે. પંજાબની રાજધાની ચંદીગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 26 સીટોમાથી 20 બેઠક પર બીજેપીએ જીત મેળવી છે. બીજેપીની સહયોગી અકાલી દળને એક સીટ મળી છે. કૉંગ્રેસને 4 બેઠક અને એક અપક્ષ […]

India

ચંદીગઢઃ નોટબંધીની લોકોને પડી રહેલી મુશ્કેલી વચ્ચે ચંડીગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં બીજેપીને મોટી જીત મળી છે. બીજેપીએ ક્લીન ક્વીફ્ટ કરતા કૉંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે.

પંજાબની રાજધાની ચંદીગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 26 સીટોમાથી 20 બેઠક પર બીજેપીએ જીત મેળવી છે. બીજેપીની સહયોગી અકાલી દળને એક સીટ મળી છે. કૉંગ્રેસને 4 બેઠક અને એક અપક્ષ ઉમેદવારને ફાળે ગઇ છે.

ચંડીગઢમાં  મહાનગર પાલિકાની ચૂંટણીમાં બીજેપીની જીત એટલા માટે મહત્વની છે કે, કેમ કે, આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં સત્તામાં પરત ફરવાની ઉમિદ લગાવી બેઠેલા કૉંગ્રેસ માટે મોટો ઝટક્કો છે.  181 ડિસેમ્બરે ચંડીગઢ મહાનગપાલિકાની 26 સીટો માટે વોટિંગ કરવામા આવ્યું હતું.