Not Set/ ચેતીજજો…!! ફરી આવી ગયા છે તીડ, રણ વિસ્તારમાં મારી દીધી છે એન્ટ્રી…

ધ્રાંગધ્રાનાં રણ વિસ્તારમાં તીડ ત્રાટક્યા હોવાન માહિતી સામે આવી રહી છે. એક તરફ કોરોના એક તરફ વાવાઝોડાની વકી વચ્ચે વરસાદ અને એક તરફ તીડની ફરીથી એન્ટ્રીને કારણે સમગ્ર પંથકમાં ચિંતા જોવામાં આવી રહી છે.  સુરેન્દ્રનગર જીલ્લાનાં કુડા અને કોપરણીના ટુંડી વિસ્તારમાં તીડના ઝુંડ ઉતર્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે. અતાનક આ વિસ્તારનાં ખેતરોમાં તીડ ત્રાટકતા ખેડૂતોમાં ચિંતા પેઠી […]

Gujarat Others
e0a58bc68e579d1f531d538e13792458 ચેતીજજો...!! ફરી આવી ગયા છે તીડ, રણ વિસ્તારમાં મારી દીધી છે એન્ટ્રી...

ધ્રાંગધ્રાનાં રણ વિસ્તારમાં તીડ ત્રાટક્યા હોવાન માહિતી સામે આવી રહી છે. એક તરફ કોરોના એક તરફ વાવાઝોડાની વકી વચ્ચે વરસાદ અને એક તરફ તીડની ફરીથી એન્ટ્રીને કારણે સમગ્ર પંથકમાં ચિંતા જોવામાં આવી રહી છે. 

સુરેન્દ્રનગર જીલ્લાનાં કુડા અને કોપરણીના ટુંડી વિસ્તારમાં તીડના ઝુંડ ઉતર્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે. અતાનક આ વિસ્તારનાં ખેતરોમાં તીડ ત્રાટકતા ખેડૂતોમાં ચિંતા પેઠી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, તીડના આક્રમણથી કૃષિ પાકને મોટુ નુકસાન થાય છે અને ખેડૂતો પાયમાલ થાય છે, ત્યારે ખેડુતોને લોકડાઉન બાદ પડ્યા માથે પાટુ જેવો ઘાટ જોવામાં આવી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews