Not Set/ છોટાઉદેપુર જીલ્લામાં કોરોનાનો આંક ત્રેવડી સદી તરફ, જાણો આજે કેટલા આવ્યા પોઝિટિવ કેસ

છોટાઉદેપુર જીલ્લામા કોરોના પોઝિટીવ કોસનો આંક ત્રેવડી સદી તરફ તીવ્રતાથી આગળ વધી રહ્યો છે અને જીલ્લામા આજે વધુ 11 કેસ કોરોના પોઝિટીવનાં આવવાની સાથે અત્યાર સુધીમાં સામે આવેલા કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 296 થઇ ગઇ છે.  છોટાઉદેપુર જીલ્લા મા કોરોના નો કહેર યથાવત છે ત્યારે ધીમે ધીમે કોરોના ના કેસો નો આક ત્રેવડી સદી તરફ જઇ રહ્યો છે […]

Gujarat Others
293c585a277e629631689d6ed2b58e50 છોટાઉદેપુર જીલ્લામાં કોરોનાનો આંક ત્રેવડી સદી તરફ, જાણો આજે કેટલા આવ્યા પોઝિટિવ કેસ

છોટાઉદેપુર જીલ્લામા કોરોના પોઝિટીવ કોસનો આંક ત્રેવડી સદી તરફ તીવ્રતાથી આગળ વધી રહ્યો છે અને જીલ્લામા આજે વધુ 11 કેસ કોરોના પોઝિટીવનાં આવવાની સાથે અત્યાર સુધીમાં સામે આવેલા કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 296 થઇ ગઇ છે. 

છોટાઉદેપુર જીલ્લા મા કોરોના નો કહેર યથાવત છે ત્યારે ધીમે ધીમે કોરોના ના કેસો નો આક ત્રેવડી સદી તરફ જઇ રહ્યો છે આજે  જીલ્લામા વધુ 11 કેસ કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. અત્યાર સુધીમાં જીલ્લામા કોરોનાના કેસ નો આંક ની વાત કરીએ તો કોરોના પોઝિટીવ આવેલા દર્દીઓ નો કુલ આંકડો  296 પર પહોંચ્યો છે.

આજે સંખેડા તાલુકામા 5, બોડેલી તાલુકા 3, છોટાઉદેપુર તાલુકામાં 2, કવાંટમા 1 મળીને જીલ્લામા કુલ 11  કોરોના પોઝિટીવ દર્દી નોંધાયા છે. આજે  3 કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર પુરી થતા ડીસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી કુલ 231 ને કોરોના સારવાર પૂરી થતા  ડિસ્ચાર્જ કરાયા અત્યાર સુધી કોરોનાથી 2 ના મૃત્યુ જ્યારે અન્ય રોગથી પણ 9 ના મૃત્યુ થયા કોરોના પોઝિટીવ  54 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

જીલ્લાના તાલુકાવાર કોરોનાના આંકડા છોટાઉદેપુરમા 49 પાવીજેતપુર 24 બોડેલીમા સૌથી વધુ 128 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે સંખેડા તાલુકામા 55 કવાંટ તાલુકા મા 26 નસવાડીમા 14 સાથે અત્યાર સુધીમા છોટાઉદેપુર જીલ્લામા 296 કોરોના પોઝિટીવ દર્દી ઓ નોંધાતા હવે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા  ત્રેવડી સદી તરફ જઇ રહી છે 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews