વાસ્મોની કાર્યવાહી/ છોટાઉદેપુર: વાસ્મો વિભાગની કાર્યવાહી RCC સ્ટ્રક્ચર બનાવવાર એજન્સી સામે કાર્યવાહી નલ સે જલ યોજના અંતર્ગત બનાવેલ ટાંકી તોડાઇ શરતો મુજબ કામગીરી ન થતા ટાંકી તોડી પડાઇ એજન્સીને બ્લેક લિસ્ટમાં મુકવાની તજવીજ ગુણવત્તામાં ખામી હોવાથી ટાંકી તોડાઇ બામરોલી (વાલોઠી) ગામની ટાંકી તોડી પડાઈ કોન્ટ્રાકટરને ફરીથી નવીન ટાંકી બનાવવા આદેશ

Uncategorized